ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/શ/શુભવિજ્ય-૧: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''શુભવિજ્ય-૧'''</span> [ઈ.૧૭મી સદી પૂર્વાર્ધ] : તપગચ્છના જૈન સાધુ. હીરવિજ્યના શિષ્ય. ૫૯ કડીનું ‘સીમંધરજિન-સ્તવન’ (ર.ઈ.૧૬૧૫/સં.૧૬૭૧(?), સુદર્શન નાગ ગુણ શશિ મિતે વર્ષે), ૬૪ કડ...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 9: | Line 9: | ||
<br> | <br> | ||
{{HeaderNav2 | {{HeaderNav2 | ||
|previous = | |previous = શુભવિજ્ય | ||
|next = | |next = શુભવિજ્ય-૨ | ||
}} | }} |
Latest revision as of 04:53, 18 September 2022
શુભવિજ્ય-૧ [ઈ.૧૭મી સદી પૂર્વાર્ધ] : તપગચ્છના જૈન સાધુ. હીરવિજ્યના શિષ્ય. ૫૯ કડીનું ‘સીમંધરજિન-સ્તવન’ (ર.ઈ.૧૬૧૫/સં.૧૬૭૧(?), સુદર્શન નાગ ગુણ શશિ મિતે વર્ષે), ૬૪ કડીનું ‘શંખેશ્વર પાર્શ્વનાથ-સ્તવન’ (ર.ઈ.૧૬૩૧) તથા ‘પાંચ બોલનો મિચ્છામી દોકડો-બાલાવબોધ’ (ર.ઈ.૧૬૦૦ પછી)ના કર્તા. સંદર્ભ : ૧. જૈગૂકવિઓ : ૩(૧); ૨. મુપુગૂહસૂચી; ૩. હેજૈજ્ઞાસૂચિ : ૧. [ર.ર.દ.]