ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/શ/શ્રીવંત-૧: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''શ્રીવંત-૧'''</span> [ઈ.૧૫૭૫માં હયાત] : કડવાગચ્છના જૈન સાધુ. હીરવિજ્યની પરંપરામાં કમલવિજ્યના શિષ્ય. ૧૬૫ કડીની ‘દંડકવિચારગર્ભિતશાંતિજિન-સ્તવન’ (ર.ઈ.૧૫૭૫) તથા ૧૦૩ કડીન...")
 
No edit summary
 
Line 9: Line 9:
<br>
<br>
{{HeaderNav2
{{HeaderNav2
|previous =  
|previous = શ્રીવંત
|next =  
|next = શ્રીવિજ્ય
}}
}}

Latest revision as of 05:29, 18 September 2022


શ્રીવંત-૧ [ઈ.૧૫૭૫માં હયાત] : કડવાગચ્છના જૈન સાધુ. હીરવિજ્યની પરંપરામાં કમલવિજ્યના શિષ્ય. ૧૬૫ કડીની ‘દંડકવિચારગર્ભિતશાંતિજિન-સ્તવન’ (ર.ઈ.૧૫૭૫) તથા ૧૦૩ કડીની ‘જિનપ્રતિમા હૂંડી-સ્તવન’ના કર્તા. સંદર્ભ : ૧. ડિકૅટલૉગબીજે; ૨. મુપુગૂહસૂચી; ૩. હેજૈજ્ઞાસૂચિ : ૧. [કી.જો.]