ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/શ/શ્રુતસાગર-મુનિ-૧: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''શ્રુતસાગર(મુનિ)-૧'''</span> [ઈ.૧૫૮૫માં હયાત] : વડતપગચ્છના જૈન સાધુ. સૌભાગ્યસાગરસૂરિની પરંપરામાં સૌભાગ્યરત્નના શિષ્ય. ૧૯ ઢાળ અને ૨૦૮ કડીના ‘શ્રીદત્ત (વૈરાગ્યરંગ)-રાસ...")
 
No edit summary
 
Line 9: Line 9:
<br>
<br>
{{HeaderNav2
{{HeaderNav2
|previous =  
|previous = શ્રુતસાગર
|next =  
|next = શ્રુતસાગર-૨
}}
}}

Latest revision as of 05:38, 18 September 2022


શ્રુતસાગર(મુનિ)-૧ [ઈ.૧૫૮૫માં હયાત] : વડતપગચ્છના જૈન સાધુ. સૌભાગ્યસાગરસૂરિની પરંપરામાં સૌભાગ્યરત્નના શિષ્ય. ૧૯ ઢાળ અને ૨૦૮ કડીના ‘શ્રીદત્ત (વૈરાગ્યરંગ)-રાસ’ (ર.ઈ.૧૫૮૫/સં.૧૬૪૧, આસો વદ ૧૩)ના કર્તા. સંદર્ભ : મુપુગૂહસૂચી. [પા.માં.]