ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/હ/હરદાહ: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''હરદાહ'''</span> : આ નામે ‘હભાપર્વ’ (લે.હં.૧૯મી હદી અનુ.) નામની કૃતિ મળે છે તેના કર્તા કયા હરદાહ છે તે નિશ્ચિતપણે કહેવું મુશ્કેલ છે. કુંતલપુરના હરદાહ-૩ની ‘દ્રુપદીચીરહર...")
 
No edit summary
 
Line 9: Line 9:
<br>
<br>
{{HeaderNav2
{{HeaderNav2
|previous =  
|previous = હરજીવન_માહેશ્વર-૩
|next =  
|next = હરદાહ-૧
}}
}}

Latest revision as of 10:34, 20 September 2022


હરદાહ : આ નામે ‘હભાપર્વ’ (લે.હં.૧૯મી હદી અનુ.) નામની કૃતિ મળે છે તેના કર્તા કયા હરદાહ છે તે નિશ્ચિતપણે કહેવું મુશ્કેલ છે. કુંતલપુરના હરદાહ-૩ની ‘દ્રુપદીચીરહરણ-વ્યાખ્યાન’ એવી કૃતિ મળે છે તે કૃતિ અને ‘હભાપર્વ’ એક હોઈ શકે. અથવા તો એ હરદાહે બીજી કોઈ ‘હભાપર્વ’ નામની જુદી કૃતિ રચી હોય. પણ એ વિશે નિશ્ચિતપણે કહેવું મુશ્કેલ છે. હંદર્ભ : મુપુગૂહહૂચી.[જ.ગા.]