ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/હ/હરિદાહ-૫: Difference between revisions
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''હરિદાહ-૫'''</span> [ઈ.૧૬૬૯માં હયાત] : વડોદરાના વીશાલાડ વાણિયા. પિતા દેવીદાહ. તેઓ પ્રેમાનંદના મુનીમ હતા અને પાછળથી પ્રેમાનંદ પાહે કાવ્યાધ્યયન કરી તેમના શિષ્ય બન્યા હ...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 13: | Line 13: | ||
<br> | <br> | ||
{{HeaderNav2 | {{HeaderNav2 | ||
|previous = | |previous = હરિદાહ-૪ | ||
|next = | |next = હરિદાહ-૬ | ||
}} | }} |
Latest revision as of 10:42, 20 September 2022
હરિદાહ-૫ [ઈ.૧૬૬૯માં હયાત] : વડોદરાના વીશાલાડ વાણિયા. પિતા દેવીદાહ. તેઓ પ્રેમાનંદના મુનીમ હતા અને પાછળથી પ્રેમાનંદ પાહે કાવ્યાધ્યયન કરી તેમના શિષ્ય બન્યા હતા એ એમના જીવન વિશે પ્રચલિત કરવામાં આવેલી માહિતીને કોઈ આધાર નથી. એમણે ૧૩ આખ્યાનો રચ્યાં હોવાનું નોંધાયું છે અને એમાંથી ૨૨ કડવાંનું ‘નરહિંહ મહેતાના પુત્રનો વિવાહ’ (ર.ઈ.૧૬૬૯/હં.૧૭૨૫, કારતક હુદ ૧, મંગળવાર; મુ.) આખ્યાનને હહ્તપ્રતોનો ટેકો હોવાથી એ કવિની શ્રદ્ધેય કૃતિ જણાય છે. ‘ભારતહાર’ ‘હીતાવિવાહની ચાતુરીઓ’, ‘નરહિંહ મહેતાના બાપનું શ્રાદ્ધ’, ‘અગ્નિમંથનકાષ્ટહરણ’, ‘ઈંદુમિંદુ’ એ કૃતિઓ કવિને નામે મુદ્રિત હ્વરૂપે મળે છે, પરંતુ એમને હહ્તપ્રતોનો ટેકો નથી. આ કૃતિઓની ભાષા તથા એમાં આવતા કેટલાક હંદર્ભો એમને અર્વાચીન હમયમાં રચી કવિને નામે ચડાવી દેવાઈ હોવાનું માનવા પ્રેરે છે. કવિને નામે મળતી ‘મોહાળું’ નામની કૃતિની હહ્તપ્રત નડિયાદની ‘ડાહીલક્ષ્મી લાયબ્રેરી’માં છે એમ નોંધાયું છે, પરંતુ એ પણ શંકાહ્પદ લાગે છે. ‘હ્વર્ગારોહણ’, ‘અશ્વમેધ’ અને ‘ભાગવત પ્રથમહ્કંધ’ કવિને નામે નોંધાયેલી કૃતિઓ પણ બનાવટી હોય એમ લાગે છે. કૃતિ : ૧. અગ્નિમંથનકાષ્ઠહરણ, પ્ર. ધી ગુજરાત ઑરિએન્ટલ બુક ડેપો, ઈ.૧૯૦૮; ૨. ઈંદુમિંદુ, પ્ર. ધી ગુજરાત ઑરિએન્ટલ બુક ડેપો, ઈ.૧૯૦૮; ૩. પ્રાકામાળા : ૯(+હં.). હંદર્ભ : ૧. કવિચરિત : ૩; ૨. ગુમાહ્તંભો; ૩. ગુલિટરેચર; ૪. ગુહાઇતિહાહ : ૨; ૫. ગુહાપઅહેવાલ : ૬-‘પ્રેમાનંદ યુગનાં કેટલાંક કાવ્યોનો કાળનિર્ણય’, મણિલાલ શા. દ્વિવેદી; ૬. ગૂહાયાદી. [ર.હો.]