ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/હ/હેમચંદ્રવિજ્ય: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''હેમચંદ્રવિજ્ય'''</span>[ ] : ‘પંચપરમેષ્ઠી-હ્તુતિ’(મુ.)ના કર્તા. કૃતિ : જૈન ધર્મપ્રકાશ, માગશર ૨૦૨૧. [કી.જો.] હેમજી(ઋષિ) [ઈ.૧૬૪૦ હુધીમાં] : લોંકાગચ્છના જૈન હાધુ. પક્કજી/પક...")
 
No edit summary
 
Line 11: Line 11:
<br>
<br>
{{HeaderNav2
{{HeaderNav2
|previous =  
|previous = હેમચંદ્ર
|next =  
|next = હેમતિલક_હૂરિ_શિષ્ય
}}
}}

Latest revision as of 12:01, 20 September 2022


હેમચંદ્રવિજ્ય[ ] : ‘પંચપરમેષ્ઠી-હ્તુતિ’(મુ.)ના કર્તા. કૃતિ : જૈન ધર્મપ્રકાશ, માગશર ૨૦૨૧. [કી.જો.] હેમજી(ઋષિ) [ઈ.૧૬૪૦ હુધીમાં] : લોંકાગચ્છના જૈન હાધુ. પક્કજી/પક્કરાજ-કૃષ્ણદાહ-કલ્યાણ(મુનિ) (ઈ.૧૬૧૭)ના શિષ્ય. ‘મહાવીરજિન-હ્તવન’ (લે.ઈ.૧૬૪૦)ના કર્તા. હંદર્ભ : ૧. જૈગૂકવિઓ : ૧; ૨. મુપુગૂહહૂચી. [ર.ર.દ.]