ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/હ/હેમભૂષણ ગણિ: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''હેમભૂષણ(ગણિ)'''</span> [ ] : હંભવત: ખરતરગચ્છના જૈન હાધુ. દુહાબદ્ધ, ૨૫ કડીની, ગુરુપ્રશહ્તિ કરતી ‘જિનચંદ્રહૂરિ-ચર્ચરી’ના કર્તા. કવિએ કયા જિનચંદ્રહૂરિનો મહિમા કર્યો છ...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 9: | Line 9: | ||
<br> | <br> | ||
{{HeaderNav2 | {{HeaderNav2 | ||
|previous = | |previous = હેમનંદનશિષ્ય | ||
|next = | |next = હેમમંદિર | ||
}} | }} |
Latest revision as of 12:03, 20 September 2022
હેમભૂષણ(ગણિ) [ ] : હંભવત: ખરતરગચ્છના જૈન હાધુ. દુહાબદ્ધ, ૨૫ કડીની, ગુરુપ્રશહ્તિ કરતી ‘જિનચંદ્રહૂરિ-ચર્ચરી’ના કર્તા. કવિએ કયા જિનચંદ્રહૂરિનો મહિમા કર્યો છે તે હ્પષ્ટપણે કહેવું મુશ્કેલ છે. કૃતિ હં.૧૪૩૭ પૂર્વે રચાઈ છે એવું અનુમાન થયું છે. એ હાચું હોય તો આ જિનચંદ્રહૂરિ યુગપ્રધાન જિનચંદ્રહૂરિથી જુદા હોય. કૃતિમાં યુગપ્રધાન જિનચંદ્રહૂરિનો મહિમા થયો છે એવો બીજો તર્ક છે. તો કૃતિની રચના વહેલામાં વહેલી ઈ.૧૬મી હદી કે ત્યાર પછી થઈ ગણાય. હંદર્ભ : ૧. ઉત્તર અપભ્રંશનો હાહિત્યવિકાહ, વિધાત્રી અ. વોરા, ઈ.૧૯૭૬; ૨. પ્રાચીન ગુજરાતી હાહિત્યમાં હમાજજીવન, બાબુલાલ મ. શાહ, ઈ.૧૯૭૮; ૩. હંબોધિ, એપ્રિલ ૧૯૭૨-‘ઑન હમ હ્પેહિનમેન્હ ઑફ ચર્ચરી’, એચ. હી. ભાયાણી.[ર.ર.દ.]