ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/સ/સંઘ-૨: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''સંઘ-૨'''</span> [ઈ.૧૮મી સદી મધ્યભાગ] : સંભવત: વિજ્યાણંદસૂરિની પરંપરાના તપગચ્છના જૈન સાધુ. ૭ કડીની ‘વિજ્યાણંદસૂરીશ્વર-સઝાય’(મુ.)ના કર્તા. કૃતિ વિજ્યાણંદસૂરિની હયાતી (...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 9: | Line 9: | ||
<br> | <br> | ||
{{HeaderNav2 | {{HeaderNav2 | ||
|previous = | |previous = સંઘ-૧ | ||
|next = | |next = સંઘકલશ_ગણિ | ||
}} | }} |
Latest revision as of 12:01, 21 September 2022
સંઘ-૨ [ઈ.૧૮મી સદી મધ્યભાગ] : સંભવત: વિજ્યાણંદસૂરિની પરંપરાના તપગચ્છના જૈન સાધુ. ૭ કડીની ‘વિજ્યાણંદસૂરીશ્વર-સઝાય’(મુ.)ના કર્તા. કૃતિ વિજ્યાણંદસૂરિની હયાતી (જ.ઈ.૧૫૮૬-અવ.ઈ.૧૬૫૫)માં રચાઈ હોઈ કર્તા ઈ.૧૭મી સદીના મધ્યભાગમાં થઈ ગયા હોવાનું માની શકાય. કૃતિ : ઐસમાલા : ૧.[ર.ર.દ.]