ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/સ/સાધુમેરુ ગણિ પંડિત: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''સાધુમેરુ(ગણિ)(પંડિત)'''</span> [ઈ.૧૪૪૫માં હયાત] : આગમગચ્છના જૈન સાધુ. હેમરત્નસૂરિના શિષ્ય. ૬૦૧/૬૦૯ કડીના જીવદયા અંગેનું નિરૂપણ કરતા ‘પુણ્યસારકુમાર-રાસ/પુણ્યસારચરિત...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 9: | Line 9: | ||
<br> | <br> | ||
{{HeaderNav2 | {{HeaderNav2 | ||
|previous = | |previous = સાધુકીર્તિ_ઉપાધ્યાય-૪ | ||
|next = | |next = સાધુરત્ન-૧ | ||
}} | }} |
Latest revision as of 12:27, 21 September 2022
સાધુમેરુ(ગણિ)(પંડિત) [ઈ.૧૪૪૫માં હયાત] : આગમગચ્છના જૈન સાધુ. હેમરત્નસૂરિના શિષ્ય. ૬૦૧/૬૦૯ કડીના જીવદયા અંગેનું નિરૂપણ કરતા ‘પુણ્યસારકુમાર-રાસ/પુણ્યસારચરિત્ર-પ્રબંધ/ચોપાઈબંધ’ (ર.ઈ.૧૪૪૫/સં.૧૫૦૧, પોષ વદ ૧૧, સોમવાર)ના કર્તા. સંદર્ભ : ૧. ગુસારસ્વતો; ૨. જૈસાઇતિહાસ; ૩. ફાત્રૈમાસિક, એપ્રિલ-જૂન, ૧૯૭૧-‘ગુજરાતી જૈન સાહિત્ય : રાસ સન્દોહ’, હીરાલાલ ર. કાપડિયા; ૪. જૈગૂકવિઓ : ૧, ૩(૧); ૫. ડિકૅટલૉગભાવિ; ૬. હેજૈજ્ઞાસૂચિ : ૧. [ર.ર.દ.]