ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/સ/સાધુહંસ મુનિ-૧-હંસ: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''સાધુહંસ(મુનિ)-૧/હંસ'''</span> [ઈ.૧૩૯૯માં હયાત] : તપગચ્છના જૈન સાધુ. જિનશેખસૂરિની પરંપરામાં જિનરત્નસૂરિના શિષ્ય. ૨૧૬/૨૧૯ કડીની ‘ધન્નાશાલિભદ્ર-પ્રબંધ-ચોપાઈ/રાસ’ (ર.ઈ.૧...")
 
No edit summary
 
Line 9: Line 9:
<br>
<br>
{{HeaderNav2
{{HeaderNav2
|previous =  
|previous = સાધુહંસ 
|next =  
|next = સાધુહંસ-૨
}}
}}

Latest revision as of 09:17, 22 September 2022


સાધુહંસ(મુનિ)-૧/હંસ [ઈ.૧૩૯૯માં હયાત] : તપગચ્છના જૈન સાધુ. જિનશેખસૂરિની પરંપરામાં જિનરત્નસૂરિના શિષ્ય. ૨૧૬/૨૧૯ કડીની ‘ધન્નાશાલિભદ્ર-પ્રબંધ-ચોપાઈ/રાસ’ (ર.ઈ.૧૩૯૯/સં. ૧૪૫૫, આસો સુદ ૧૦) તથા ૬૩/૬૪ કડીની ‘ગૌતમપૃચ્છા-ચોપાઈ’ના કર્તા. સંદર્ભ : ૧. આકવિઓ : ૧; ૨. ગુસારસ્વતો; ૩. જૈસાઇતિહાસ; ૪. મરાસસાહિત્ય; ૫. મસાપ્રકારો;  ૬. જૈગૂકવિઓ : ૧, ૩(૧); ૭. જૈહાપ્રોસ્ટા; ૮. ડિકૅટલૉગબીજે; ૯. ડિકૅટલૉગભાવિ; ૧૦. મુપુગૂહસૂચી; ૧૦. હેજૈજ્ઞાસૂચિ : ૧. [ર.ર.દ.]