ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/સ/સુખસાગર-૧: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''સુખસાગર-૧'''</span> [ઈ.૧૬૭૬માં હયાત] : જૈન સાધુ. કલ્યાણસાગરના શિષ્ય સુંદરસાગરના શિષ્ય. ‘ઇન્દ્રભાનુપ્રિયારત્નસુંદરીસતી-ચોપાઈ’ (ર.ઈ.૧૬૭૬/સં.૧૭૩૨, ભાદરવા સુદ ૮, બુધવાર)...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 9: | Line 9: | ||
<br> | <br> | ||
{{HeaderNav2 | {{HeaderNav2 | ||
|previous = | |previous = સુખસાગર | ||
|next = | |next = સુખસાગર_કવિ-૨ | ||
}} | }} |
Latest revision as of 10:17, 22 September 2022
સુખસાગર-૧ [ઈ.૧૬૭૬માં હયાત] : જૈન સાધુ. કલ્યાણસાગરના શિષ્ય સુંદરસાગરના શિષ્ય. ‘ઇન્દ્રભાનુપ્રિયારત્નસુંદરીસતી-ચોપાઈ’ (ર.ઈ.૧૬૭૬/સં.૧૭૩૨, ભાદરવા સુદ ૮, બુધવાર)ના કર્તા. સંદર્ભ : ૧. ગુસારસ્વતો; ૨. જૈગૂકવિઓ : ૨. [પા.માં.]