ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/સ/સુમતિસિંધુર: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''સુમતિસિંધુર'''</span> [ઈ.૧૬૪૦માં હયાત] : સંભવત: તપગચ્છના જૈન સાધુ. લક્ષ્મીસાગરસૂરિની પરંપરામાં સોમજ્યસૂરિના શિષ્ય. ઓસવંશીય સોની. ઈશ્વર ધનરાજે ઇડરમાં બંધાવેલ ધવલ મ...")
 
No edit summary
 
Line 10: Line 10:
<br>
<br>
{{HeaderNav2
{{HeaderNav2
|previous =  
|previous = સુમતિસાગર_સૂરિ_શિષ્ય
|next =  
|next = સુમતિસુંદર-૨
}}
}}

Latest revision as of 12:07, 22 September 2022


સુમતિસિંધુર [ઈ.૧૬૪૦માં હયાત] : સંભવત: તપગચ્છના જૈન સાધુ. લક્ષ્મીસાગરસૂરિની પરંપરામાં સોમજ્યસૂરિના શિષ્ય. ઓસવંશીય સોની. ઈશ્વર ધનરાજે ઇડરમાં બંધાવેલ ધવલ મંદિરની અજિતનાથની પ્રતિમાના પ્રતિષ્ઠામહોત્સવનું વર્ણન કરતી ૩૮ કડીની ‘ઇડરગઢ-ચૈત્યપરિપાટી’(મુ.)ના કર્તા. ઇડરગઢના દેવમંદિરમાં ઈ.૧૪૭૭માં મૂર્તિપ્રતિષ્ઠાનનો મહોત્સવ થયો ત્યાર પછી તરત આ કૃતિની રચના થઈ લાગે છે. એટલે કર્તા ઈ.૧૫મી સદીના ઉત્તરાર્ધમાં વિદ્યમાન હોવાનું કહી શકાય. આ કૃતિ સુમતિસુંદરશિષ્યે રચી હોવાની પણ સંભાવના છે. કૃતિ : જૈનયુગ, મહા-ફાગણ-ચૈત્ર, ૧૯૮૫-‘ઈડરગઢ ચૈત્યપરિપાટી’, મોહનલાલ દ. દેશાઈ. સંદર્ભ : હેજૈજ્ઞાસૂચિ : ૧. [ર.ર.દ.]