ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/સ/સુરસાગર-૨: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''સુરસાગર-૨'''</span> [ઈ.૧૮૧૬ સુધીમાં] : જૈન. ‘જાંબવતી-ચોપાઈ’(લે.ઈ.૧૮૧૬)ના કર્તા. ‘જૈન ગુર્જર કવિએ’ આ કૃતિ ‘સૂરજી(મુનિ)ની ગણી છે, પરંતુ કૃતિના અંતે કવિનામછાપ સુરસાગર મળે...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 9: | Line 9: | ||
<br> | <br> | ||
{{HeaderNav2 | {{HeaderNav2 | ||
|previous = | |previous = સુરસાગર-૧ | ||
|next = | |next = સુરસૌભાગ્ય | ||
}} | }} |
Latest revision as of 12:25, 22 September 2022
સુરસાગર-૨ [ઈ.૧૮૧૬ સુધીમાં] : જૈન. ‘જાંબવતી-ચોપાઈ’(લે.ઈ.૧૮૧૬)ના કર્તા. ‘જૈન ગુર્જર કવિએ’ આ કૃતિ ‘સૂરજી(મુનિ)ની ગણી છે, પરંતુ કૃતિના અંતે કવિનામછાપ સુરસાગર મળે છે. એટલે આ કર્તા સુરહજી(મુનિ)થી જુદા છે. સંદર્ભ : જૈગૂકવિઓ : ૩(૨); ૨. ડિકૅટલૉગભાઈ : ૧૯. [ર.ર.દ.]