ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/સ/સુરસૌભાગ્ય: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''સુરસૌભાગ્ય'''</span> [ ] : જૈન સાધુ. ઉદયસૌભાગ્યસૂરિના શિષ્ય. ૨૧ કડીના ‘ચિંતામણિપાર્શ્વનાથ-સ્તવન’ના કર્તા. ઈ.૧૬૪૭માં વિદ્યમાન તપગચ્છના કોઈ સુરસૌભાગ્ય નોંધાયા છે...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 9: | Line 9: | ||
<br> | <br> | ||
{{HeaderNav2 | {{HeaderNav2 | ||
|previous = | |previous = સુરસાગર-૨ | ||
|next = | |next = સુરેન્દ્રકીર્તિ_ભટ્ટારક | ||
}} | }} |
Latest revision as of 12:27, 22 September 2022
સુરસૌભાગ્ય [ ] : જૈન સાધુ. ઉદયસૌભાગ્યસૂરિના શિષ્ય. ૨૧ કડીના ‘ચિંતામણિપાર્શ્વનાથ-સ્તવન’ના કર્તા. ઈ.૧૬૪૭માં વિદ્યમાન તપગચ્છના કોઈ સુરસૌભાગ્ય નોંધાયા છે તે અને આ સુરસૌભાગ્ય એક હોય તો આ કવિ ઈ.૧૭મી સદીમાં થયા હોવાનું કહી શકાય. પરંતુ નિશ્ચિતપણે કંઈ કહેવું મુશ્કેલ છે. સંદર્ભ : જૈસાઇતિહાસ; ૨. મુપુગૂહસૂચી. [ર.ર.દ.]