સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/મુકુંદરાય પારાશર્ય/પ્રશ્ન: Difference between revisions

ArtiMudra (talk | contribs)
Created page with "<poem> કે’શોમને? સામેખીલ્યાંતેફૂલછેકેહું? કો’તોખરા, ભોંકાયછેતેશૂળછે..."
 
KhyatiJoshi (talk | contribs)
No edit summary
 
Line 1: Line 1:
<poem>
<poem>
કે’શોમને? સામેખીલ્યાંતેફૂલછેકેહું?
કે’શો મને? સામે ખીલ્યાં તે ફૂલ છે કે હું?
કો’તોખરા, ભોંકાયછેતેશૂળછેકેહું?
કો’તો ખરા, ભોંકાય છે તે શૂળ છે કે હું?
કે’શોમને? ખોળેરમેએબાળછેકેહું?
 
કો’તોખરા, આજાયછેતેકાળછેકેહું?
કે’શો મને? ખોળે રમે એ બાળ છે કે હું?
કે’શોકંઈ, આઝાડનીચેમૂળછેકેહું?
કો’તો ખરા, આ જાય છે તે કાળ છે કે હું?
કો’તોખરા, પગલાંપડેતેધૂળછેકેહું?
 
કે’શો? વિહંગોનેફૂટેતેપાંખછેકેહું?
કે’શો કંઈ, આ ઝાડ નીચે મૂળ છે કે હું?
કો’ને, ખૂલેજેજીવનેતેઆંખછેકેહું?
કો’તો ખરા, પગલાં પડે તે ધૂળ છે કે હું?
કે’શો? નિરાશા, એનર્યોઅંધારછેકેહું?
 
કો’તોખરા, મંદરતળેઆધારછેકેહું?
કે’શો? વિહંગોને ફૂટે તે પાંખ છે કે હું?
કો’તોખરા, અનુભવતણોકૈંસારતોબોલો,
કો’ને, ખૂલે જે જીવને તે આંખ છે કે હું?
બધુંદેખાયસામેતેખરેખરકોકછેકેહું?
 
{{Right|[‘મનડામાંમોતીબંધાણું’ પુસ્તક :૨૦૦૫]}}
કે’શો? નિરાશા, એ નર્યો અંધાર છે કે હું?
કો’તો ખરા, મંદર તળે આધાર છે કે હું?
 
કો’તો ખરા, અનુભવતણો કૈં સાર તો બોલો,
બધું દેખાય સામે તે ખરેખર કોક છે કે હું?
 
{{Right|[‘મનડામાં મોતી બંધાણું’ પુસ્તક : ૨૦૦૫]}}
</poem>
</poem>