સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/મુકુંદરાય પારાશર્ય/ક્યમ રહું?: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "<poem> હરિ, મનેકોકિલબનાવીવગડેમેલીયો, વળીતમેવસંતબનીનેવિલસ્યાપાસ, હવે...")
 
No edit summary
 
Line 1: Line 1:
<poem>
<poem>
હરિ, મનેકોકિલબનાવીવગડેમેલીયો,
હરિ, મને કોકિલ બનાવી વગડે મેલીયો,
વળીતમેવસંતબનીનેવિલસ્યાપાસ,
વળી તમે વસંત બનીને વિલસ્યા પાસ,
હવેહુંમૂંગોક્યમરહું!
હવે હું મૂંગો ક્યમ રહું!
હરિ, મનેઝરણુંબનાવીગિરિથીદેડવ્યું,
 
વળીતમેદરીઓથઈદીધીદિલેઆશ,
હરિ, મને ઝરણું બનાવી ગિરિથી દેડવ્યું,
હવેહુંસૂતોક્યમરહું!
વળી તમે દરીઓ થઈ દીધી દિલે આશ,
હરિ, મનેસુવાસબનાવીકળીયુંખીલવી,
હવે હું સૂતો ક્યમ રહું!
વળીતમેપવનોથઈપ્રસર્યાચોપાસ,
 
હવેહુંબાંધ્યોક્યમરહું!
હરિ, મને સુવાસ બનાવી કળીયું ખીલવી,
હરિ, મનેદીપકપેટાવીદીવેલપૂરિયાં,
વળી તમે પવનો થઈ પ્રસર્યા ચોપાસ,
વળીતમેફરતાફેલાયાથઈઆકાશ,
હવે હું બાંધ્યો ક્યમ રહું!
હવેહુંઢાંક્યોક્યમરહું!
 
હરિ, મનેહુંપદઆપીનેપુરુષાર્થીકીધો,
હરિ, મને દીપક પેટાવી દીવેલ પૂરિયાં,
વળીતમેપરમપદથઈદીધીપ્યાસ,
વળી તમે ફરતા ફેલાયા થઈ આકાશ,
હવેહુંજુદોક્યમરહું!
હવે હું ઢાંક્યો ક્યમ રહું!
{{Right|[‘મનડામાંમોતીબંધાણું’ પુસ્તક :૨૦૦૫]}}
 
હરિ, મને હુંપદ આપીને પુરુષાર્થી કીધો,
વળી તમે પરમપદ થઈ દીધી પ્યાસ,
હવે હું જુદો ક્યમ રહું!
 
{{Right|[‘મનડામાં મોતી બંધાણું’ પુસ્તક : ૨૦૦૫]}}
</poem>
</poem>

Latest revision as of 10:22, 23 September 2022

હરિ, મને કોકિલ બનાવી વગડે મેલીયો,
વળી તમે વસંત બનીને વિલસ્યા પાસ,
હવે હું મૂંગો ક્યમ રહું!

હરિ, મને ઝરણું બનાવી ગિરિથી દેડવ્યું,
વળી તમે દરીઓ થઈ દીધી દિલે આશ,
હવે હું સૂતો ક્યમ રહું!

હરિ, મને સુવાસ બનાવી કળીયું ખીલવી,
વળી તમે પવનો થઈ પ્રસર્યા ચોપાસ,
હવે હું બાંધ્યો ક્યમ રહું!

હરિ, મને દીપક પેટાવી દીવેલ પૂરિયાં,
વળી તમે ફરતા ફેલાયા થઈ આકાશ,
હવે હું ઢાંક્યો ક્યમ રહું!

હરિ, મને હુંપદ આપીને પુરુષાર્થી કીધો,
વળી તમે પરમપદ થઈ દીધી પ્યાસ,
હવે હું જુદો ક્યમ રહું!

[‘મનડામાં મોતી બંધાણું’ પુસ્તક : ૨૦૦૫]