સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/મુનિ ભુવનચંદ્ર/જૈન ધર્મ-સાર: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{Poem2Open}} {{space}} [‘સમણસુત્તં’ પુસ્તકમાંઆપેલી૭૫૬ગાથાઓમાંથીસંકલિત] તુંત...")
 
No edit summary
 
Line 1: Line 1:
{{Poem2Open}}
{{space}}


[‘સમણસુત્તં’ પુસ્તકમાંઆપેલી૭૫૬ગાથાઓમાંથીસંકલિત]
તુંતારામાટેજેઇચ્છેછે, તેવુંબીજામાટેપણઇચ્છજે.
તારાપોતાનેમાટેજેનથીઇચ્છતો, તેવુંબીજાનેમાટેપણનઇચ્છતો.
*
એકનાઅપમાનમાંબધાનુંઅપમાનછે;
એકનીપૂજામાંસર્વનીપૂજાઆવીજાયછે.
*
રાગઅનેદ્વેષઆપણુંજેટલુંબૂરુંકરેછે, એટલુંતો
બળવાનશત્રુપણનથીકરીશકતો.
એબેજઆપણનેઅન્યપાપોમાંદોરીજાયછે.
*
બહારનીલડાઈથીશુંવળશે? લડવાનુંતોપોતાનીજાતસાથેજછે.
જેજાતનેજીતેછેતેજસાચુંસુખપામેછે.
*
ક્રોધપ્રેમનોનાશકરેછે, માયામૈત્રીનો, પણલોભતોસર્વનોનાશકરેછે.
ક્ષમાથીક્રોધનેહણો, નમ્રતાથીઅભિમાનનેજીતો,
અનેસંતોષવડેલોભપરવિજયમેળવો.
*
નિષ્કામભાવેદાનઆપનારઅનેનિષ્કામભાવેદાનલેનાર,
બન્નેઆજગતમાંદુર્લભછે.
*
ઇંદ્રિયોનીઉપશાંતિએજઉપવાસછે.
જિતેન્દ્રિયભોજનકરતોહોયત્યારેપણઉપવાસીછે.
ઉપવાસોથીઅજ્ઞાનીનેજેટલીશુદ્ધિથાય,
તેનાથીઘણીવધારેશુદ્ધિરોજજમનારાજ્ઞાનીનેથાયછે.
*
સુખીસ્થિતિમાંમેળવેલુંજ્ઞાનદુખનીસ્થિતિમાંનકામુંથઈજાયછે.
માટેસાધકેપોતાનીશક્તિઅનુસારકષ્ટઅપનાવીનેજાતનેકેળવવી.
*
જેતપનીસાથેજ્ઞાનનથી, એતપકેવળભૂખમરોગણાય.
*
સુખમેળવવુંકેદુખનેદૂરકરવું, એતપનોહેતુનથી.
તપનોહેતુતોમોહક્ષયકરવાનોછે.
*
પાણીવગરઅનાજપાકતુંનથી, તેમવિનયવગરનીવિદ્યાફળતીનથી.
*
વાચના (પાઠકરવો), પરિવર્તના (શીખેલુંફરીયાદકરીજવું),
પૃચ્છના ( પ્રશ્નોકરવા), અનુપ્રેક્ષા (વિચારવું), અનેધર્મકથા (અન્યનેસમજાવવું)
— આપાંચપ્રકારનોસ્વાધ્યાયતેતપછે.
સ્વાધ્યાયસમાનઅન્યકોઈતપછેનહિ.
[‘સમણસુત્તં’ એજૈનધર્મસારનોમુનિશ્રીભુવનચંદ્રજીએકરેલોસરળગુજરાતીઅનુવાદછે. વિશ્વનામહાનધર્મોનાઅધ્યયનપછીવિનોબાજીએ‘કુરાનસાર’, ‘ખ્રિસ્તધર્મસાર’, ‘ગીતા-પ્રવચનો’, ‘ધમ્મપદ’, ‘જપુજી’, ‘ભાગવતધર્મસાર’, ‘તાઓઉપનિષદ’ વગેરેપુસ્તકોતૈયારકરીનેપ્રજાનેઆપ્યાં. તેપછીતેમનીપ્રેરણાથીજૈનોનાજુદાજુદાફિરકાનામુનિઓતથાવિદ્વાનોએકત્રાથયા. એબધાનીમહેનતનેપરિણામેજૈનોનોએકઉત્તમ, સર્વમાન્યધર્મસારતૈયારથયો, તે‘સમણસુત્તં’ નામેગ્રંથરૂપે૧૯૭૫માંભગવાનમહાવીરની૨૫૦૦મીજયંતીપ્રસંગેપ્રગટથયો. પછીનેવરસેતેનોગુજરાતીઅનુવાદબહારપડેલો, તેઘણોસમયઅપ્રાપ્યરહેલો. પછીમુનિશ્રીભુવનચંદ્રજીએમૂળગાથાઓપરથી‘સમણસુત્તં’નોનવેસરકરેલો, અનુવાદ૧૯૯૫માંજૈનસાહિત્યઅકાદમી (ગાંધીધામ)તરફથીપ્રકાશિતથયોછે.]


{{Poem2Open}}
[‘સમણસુત્તં’ પુસ્તકમાં આપેલી ૭૫૬ ગાથાઓમાંથી સંકલિત]
તું તારા માટે જે ઇચ્છે છે, તેવું બીજા માટે પણ ઇચ્છજે.
તારા પોતાને માટે જે નથી ઇચ્છતો, તેવું બીજાને માટે પણ ન ઇચ્છતો.
<center>*</center>
એકના અપમાનમાં બધાનું અપમાન છે;
એકની પૂજામાં સર્વની પૂજા આવી જાય છે.
<center>*</center>
રાગ અને દ્વેષ આપણું જેટલું બૂરું કરે છે, એટલું તો
બળવાન શત્રુ પણ નથી કરી શકતો.
એ બે જ આપણને અન્ય પાપોમાં દોરી જાય છે.
<center>*</center>
બહારની લડાઈથી શું વળશે? લડવાનું તો પોતાની જાત સાથે જ છે.
જે જાતને જીતે છે તે જ સાચું સુખ પામે છે.
<center>*</center>
ક્રોધ પ્રેમનો નાશ કરે છે, માયા મૈત્રીનો, પણ લોભ તો સર્વનો નાશ કરે છે.
ક્ષમાથી ક્રોધને હણો, નમ્રતાથી અભિમાનને જીતો,
અને સંતોષ વડે લોભ પર વિજય મેળવો.
<center>*</center>
નિષ્કામભાવે દાન આપનાર અને નિષ્કામભાવે દાન લેનાર,
બન્ને આ જગતમાં દુર્લભ છે.
<center>*</center>
ઇંદ્રિયોની ઉપશાંતિ એ જ ઉપવાસ છે.
જિતેન્દ્રિય ભોજન કરતો હોય ત્યારે પણ ઉપવાસી છે.
ઉપવાસોથી અજ્ઞાનીને જેટલી શુદ્ધિ થાય,
તેનાથી ઘણી વધારે શુદ્ધિ રોજ જમનારા જ્ઞાનીને થાય છે.
<center>*</center>
સુખી સ્થિતિમાં મેળવેલું જ્ઞાન દુખની સ્થિતિમાં નકામું થઈ જાય છે.
માટે સાધકે પોતાની શક્તિ અનુસાર કષ્ટ અપનાવીને જાતને કેળવવી.
<center>*</center>
જે તપની સાથે જ્ઞાન નથી, એ તપ કેવળ ભૂખમરો ગણાય.
<center>*</center>
સુખ મેળવવું કે દુખને દૂર કરવું, એ તપનો હેતુ નથી.
તપનો હેતુ તો મોહક્ષય કરવાનો છે.
<center>*</center>
પાણી વગર અનાજ પાકતું નથી, તેમ વિનય વગરની વિદ્યા ફળતી નથી.
<center>*</center>
વાચના (પાઠ કરવો), પરિવર્તના (શીખેલું ફરી યાદ કરી જવું),
પૃચ્છના ( પ્રશ્નો કરવા), અનુપ્રેક્ષા (વિચારવું), અને ધર્મકથા (અન્યને સમજાવવું)
— આ પાંચ પ્રકારનો સ્વાધ્યાય તે તપ છે.
સ્વાધ્યાય સમાન અન્ય કોઈ તપ છે નહિ.
[‘સમણસુત્તં’ એ જૈનધર્મસારનો મુનિશ્રી ભુવનચંદ્રજીએ કરેલો સરળ ગુજરાતી અનુવાદ છે. વિશ્વના મહાન ધર્મોના અધ્યયન પછી વિનોબાજીએ ‘કુરાનસાર’, ‘ખ્રિસ્ત ધર્મસાર’, ‘ગીતા-પ્રવચનો’, ‘ધમ્મપદ’, ‘જપુજી’, ‘ભાગવતધર્મસાર’, ‘તાઓ ઉપનિષદ’ વગેરે પુસ્તકો તૈયાર કરીને પ્રજાને આપ્યાં. તે પછી તેમની પ્રેરણાથી જૈનોના જુદા જુદા ફિરકાના મુનિઓ તથા વિદ્વાનો એકત્રા થયા. એ બધાની મહેનતને પરિણામે જૈનોનો એક ઉત્તમ, સર્વમાન્ય ધર્મસાર તૈયાર થયો, તે ‘સમણસુત્તં’ નામે ગ્રંથરૂપે ૧૯૭૫માં ભગવાન મહાવીરની ૨૫૦૦મી જયંતી પ્રસંગે પ્રગટ થયો. પછીને વરસે તેનો ગુજરાતી અનુવાદ બહાર પડેલો, તે ઘણો સમય અપ્રાપ્ય રહેલો. પછી મુનિશ્રી ભુવનચંદ્રજીએ મૂળ ગાથાઓ પરથી ‘સમણસુત્તં’નો નવેસર કરેલો, અનુવાદ ૧૯૯૫માં જૈન સાહિત્ય અકાદમી (ગાંધીધામ)તરફથી પ્રકાશિત થયો છે.]
{{Poem2Close}}
{{Poem2Close}}

Latest revision as of 11:35, 26 September 2022


[‘સમણસુત્તં’ પુસ્તકમાં આપેલી ૭૫૬ ગાથાઓમાંથી સંકલિત] તું તારા માટે જે ઇચ્છે છે, તેવું બીજા માટે પણ ઇચ્છજે. તારા પોતાને માટે જે નથી ઇચ્છતો, તેવું બીજાને માટે પણ ન ઇચ્છતો.

*

એકના અપમાનમાં બધાનું અપમાન છે; એકની પૂજામાં સર્વની પૂજા આવી જાય છે.

*

રાગ અને દ્વેષ આપણું જેટલું બૂરું કરે છે, એટલું તો બળવાન શત્રુ પણ નથી કરી શકતો. એ બે જ આપણને અન્ય પાપોમાં દોરી જાય છે.

*

બહારની લડાઈથી શું વળશે? લડવાનું તો પોતાની જાત સાથે જ છે. જે જાતને જીતે છે તે જ સાચું સુખ પામે છે.

*

ક્રોધ પ્રેમનો નાશ કરે છે, માયા મૈત્રીનો, પણ લોભ તો સર્વનો નાશ કરે છે. ક્ષમાથી ક્રોધને હણો, નમ્રતાથી અભિમાનને જીતો, અને સંતોષ વડે લોભ પર વિજય મેળવો.

*

નિષ્કામભાવે દાન આપનાર અને નિષ્કામભાવે દાન લેનાર, બન્ને આ જગતમાં દુર્લભ છે.

*

ઇંદ્રિયોની ઉપશાંતિ એ જ ઉપવાસ છે. જિતેન્દ્રિય ભોજન કરતો હોય ત્યારે પણ ઉપવાસી છે. ઉપવાસોથી અજ્ઞાનીને જેટલી શુદ્ધિ થાય, તેનાથી ઘણી વધારે શુદ્ધિ રોજ જમનારા જ્ઞાનીને થાય છે.

*

સુખી સ્થિતિમાં મેળવેલું જ્ઞાન દુખની સ્થિતિમાં નકામું થઈ જાય છે. માટે સાધકે પોતાની શક્તિ અનુસાર કષ્ટ અપનાવીને જાતને કેળવવી.

*

જે તપની સાથે જ્ઞાન નથી, એ તપ કેવળ ભૂખમરો ગણાય.

*

સુખ મેળવવું કે દુખને દૂર કરવું, એ તપનો હેતુ નથી. તપનો હેતુ તો મોહક્ષય કરવાનો છે.

*

પાણી વગર અનાજ પાકતું નથી, તેમ વિનય વગરની વિદ્યા ફળતી નથી.

*

વાચના (પાઠ કરવો), પરિવર્તના (શીખેલું ફરી યાદ કરી જવું), પૃચ્છના ( પ્રશ્નો કરવા), અનુપ્રેક્ષા (વિચારવું), અને ધર્મકથા (અન્યને સમજાવવું) — આ પાંચ પ્રકારનો સ્વાધ્યાય તે તપ છે. સ્વાધ્યાય સમાન અન્ય કોઈ તપ છે નહિ. [‘સમણસુત્તં’ એ જૈનધર્મસારનો મુનિશ્રી ભુવનચંદ્રજીએ કરેલો સરળ ગુજરાતી અનુવાદ છે. વિશ્વના મહાન ધર્મોના અધ્યયન પછી વિનોબાજીએ ‘કુરાનસાર’, ‘ખ્રિસ્ત ધર્મસાર’, ‘ગીતા-પ્રવચનો’, ‘ધમ્મપદ’, ‘જપુજી’, ‘ભાગવતધર્મસાર’, ‘તાઓ ઉપનિષદ’ વગેરે પુસ્તકો તૈયાર કરીને પ્રજાને આપ્યાં. તે પછી તેમની પ્રેરણાથી જૈનોના જુદા જુદા ફિરકાના મુનિઓ તથા વિદ્વાનો એકત્રા થયા. એ બધાની મહેનતને પરિણામે જૈનોનો એક ઉત્તમ, સર્વમાન્ય ધર્મસાર તૈયાર થયો, તે ‘સમણસુત્તં’ નામે ગ્રંથરૂપે ૧૯૭૫માં ભગવાન મહાવીરની ૨૫૦૦મી જયંતી પ્રસંગે પ્રગટ થયો. પછીને વરસે તેનો ગુજરાતી અનુવાદ બહાર પડેલો, તે ઘણો સમય અપ્રાપ્ય રહેલો. પછી મુનિશ્રી ભુવનચંદ્રજીએ મૂળ ગાથાઓ પરથી ‘સમણસુત્તં’નો નવેસર કરેલો, અનુવાદ ૧૯૯૫માં જૈન સાહિત્ય અકાદમી (ગાંધીધામ)તરફથી પ્રકાશિત થયો છે.]