સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/મો. ક. ગાંધી/પ્રહ્લાદ જેવો બનિયન: Difference between revisions
Jump to navigation
Jump to search
(Created page with "{{Poem2Open}} {{space}} જોનબનિયનહતોઆપણાપ્રહ્લાદજીજેવોટેકીલો. સત્યનીખાતરપ્રહ...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 1: | Line 1: | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
જોન બનિયન હતો આપણા પ્રહ્લાદજી જેવો ટેકીલો. સત્યની ખાતર પ્રહ્લાદજીએ જેમ સંકટ વેઠેલાં, તેમ એ સત્યની ખાતર જેલમાં રહેલો; અને આપણા તિલક મહારાજે જેમ ‘ગીતા-રહસ્ય’ જેલમાં રહીને લખેલું, તેમ એમણે જેલમાં લખી ‘પિલગ્રીમ્સ પ્રોગ્રેસ’ (યાત્રાળુની મુસાફરી). અંગ્રેજીમાં તો લગભગ ‘બાઇબલ’ની સાથે એ મુકાય છે. અને બનિયને એને એવી તો સરળ, સુંદર ભાષામાં બાળકોને માટે મૂક્યું છે કે જ્યાં જ્યાં અંગ્રેજી ભાષા બોલાય છે ત્યાં ત્યાં બાળકો માટે એ અદ્ભુત પુસ્તક ગણાય છે. | |||
{{Poem2Close}} | {{Poem2Close}} |
Latest revision as of 12:11, 26 September 2022
જોન બનિયન હતો આપણા પ્રહ્લાદજી જેવો ટેકીલો. સત્યની ખાતર પ્રહ્લાદજીએ જેમ સંકટ વેઠેલાં, તેમ એ સત્યની ખાતર જેલમાં રહેલો; અને આપણા તિલક મહારાજે જેમ ‘ગીતા-રહસ્ય’ જેલમાં રહીને લખેલું, તેમ એમણે જેલમાં લખી ‘પિલગ્રીમ્સ પ્રોગ્રેસ’ (યાત્રાળુની મુસાફરી). અંગ્રેજીમાં તો લગભગ ‘બાઇબલ’ની સાથે એ મુકાય છે. અને બનિયને એને એવી તો સરળ, સુંદર ભાષામાં બાળકોને માટે મૂક્યું છે કે જ્યાં જ્યાં અંગ્રેજી ભાષા બોલાય છે ત્યાં ત્યાં બાળકો માટે એ અદ્ભુત પુસ્તક ગણાય છે.