સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/યશવંત ત્રિવેદી/મરણને મૂઠીમાં લઈ ચાલનાર: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{Poem2Open}} {{space}} ૧૯૪૨માંરવિશંકરમહારાજસાબરમતીજેલમાંકેદનીસજાભોગવીરહ્ય...")
 
No edit summary
 
Line 1: Line 1:
{{Poem2Open}}
{{Poem2Open}}
{{space}}
 
૧૯૪૨માંરવિશંકરમહારાજસાબરમતીજેલમાંકેદનીસજાભોગવીરહ્યાહતા. તેદરમિયાનબબલભાઈમહેતાનેજેલમાંદાદાનાભેગારહેવાનોસુયોગમળ્યોહતો. એદિવસોમાંદાદાનાંલોકકાર્યનાઅનુભવોએમનામુખેસાંભળવાનોલહાવોઅનેકોનીસાથેબબલભાઈનેપણમળ્યોહતો. પણગુજરાતનાલોકજીવનનાહિતમાંઆપ્રસંગોસંઘરીરાખવાજેવાછેએવોવિચારબબલભાઈનેઆવ્યો, એટલેમહારાજનેપૂછીપૂછીનેએમણેઆગલાપાછલાઅનુભવોનોંધવામાંડ્યા. મહારાજનેતેવખતેસ્વપ્નેયખ્યાલનહીંકેસહેજસહેજમાંકહેવાતીરહેલીઅનુભવવાર્તાપુસ્તકનુંરૂપધારણકરશે. પણમહારાજરહ્યાપોતાનીજાતનાકડકપહેરેગીર. મરદનાંવખાણમસાણેથાય, એવુંમાનનારા. એટલેપોતાનાજીવતાંપોતાનીપ્રસિદ્ધિનીવાતનેતેઓશેનાઅનુમોદનઆપે? આમમહારાજનાપૂર્વજીવનનોતૈયારથયેલોવૃત્તાંતમહારાજનીસંમતિનેઅભાવેચારેકવરસએમનેએમપડીરહ્યો. આખરેસ્વજનોનાઆગ્રહનેવશથઈનેમહારાજેએનાપ્રકાશનનેસંમતિઆપીઅને૧૯૪૭માં‘મહારાજથયાપહેલાં’ એનામેપુસ્તિકાપ્રગટથઈ.
 
બબલભાઈનેમહારાજનુંસારુંયેજીવનપ્રજાસમક્ષરજૂકરવુંહતુંએટલે૧૯૫૫માં‘રવિશંકરમહારાજ’ એનામેમહારાજનાજીવનપ્રસંગોઆલેખતુંબીજુંદળદારપુસ્તકતેમણેપ્રસિદ્ધકર્યું. મહારાજત્યારપછીતોત્રીસેકવર્ષજીવ્યા. પણહવેબબલભાઈઆપણીવચ્ચેનથીઅનેઅનુભવવાર્તાકહેનારમહારાજપણનથી. પાછલાંવર્ષોનાંકાર્યોઉપરપ્રકાશનાખનારાચરિત્રકારનીજરૂરરહેશે.
૧૯૪૨માં રવિશંકર મહારાજ સાબરમતી જેલમાં કેદની સજા ભોગવી રહ્યા હતા. તે દરમિયાન બબલભાઈ મહેતાને જેલમાં દાદાના ભેગા રહેવાનો સુયોગ મળ્યો હતો. એ દિવસોમાં દાદાનાં લોકકાર્યના અનુભવો એમના મુખે સાંભળવાનો લહાવો અનેકોની સાથે બબલભાઈને પણ મળ્યો હતો. પણ ગુજરાતના લોકજીવનના હિતમાં આ પ્રસંગો સંઘરી રાખવા જેવા છે એવો વિચાર બબલભાઈને આવ્યો, એટલે મહારાજને પૂછી પૂછીને એમણે આગલાપાછલા અનુભવો નોંધવા માંડ્યા. મહારાજને તે વખતે સ્વપ્નેય ખ્યાલ નહીં કે સહેજ સહેજમાં કહેવાતી રહેલી અનુભવવાર્તા પુસ્તકનું રૂપ ધારણ કરશે. પણ મહારાજ રહ્યા પોતાની જાતના કડક પહેરેગીર. મરદનાં વખાણ મસાણે થાય, એવું માનનારા. એટલે પોતાના જીવતાં પોતાની પ્રસિદ્ધિની વાતને તેઓ શેના અનુમોદન આપે? આમ મહારાજના પૂર્વજીવનનો તૈયાર થયેલો વૃત્તાંત મહારાજની સંમતિને અભાવે ચારેક વરસ એમ ને એમ પડી રહ્યો. આખરે સ્વજનોના આગ્રહને વશ થઈને મહારાજે એના પ્રકાશનને સંમતિ આપી અને ૧૯૪૭માં ‘મહારાજ થયા પહેલાં’ એ નામે પુસ્તિકા પ્રગટ થઈ.
‘મહારાજથયાપહેલાં’ અને‘રવિશંકરમહારાજ’—બંનેમળીનેએકસળંગજીવનકથાઆપણનેમળેછે. કાકાસાહેબકાલેલકરેયથાર્થજકહ્યુંછેકે, “નિ:સ્પૃહતાજાળવ્યાછતાંબધાપ્રત્યેસમભાવઅનેમીઠાશબતાવવાનીકળામાંતોગાંધીજીપછીતેમનુંજસ્થાનછે.”
બબલભાઈને મહારાજનું સારુંયે જીવન પ્રજા સમક્ષ રજૂ કરવું હતું એટલે ૧૯૫૫માં ‘રવિશંકર મહારાજ’ એ નામે મહારાજના જીવનપ્રસંગો આલેખતું બીજું દળદાર પુસ્તક તેમણે પ્રસિદ્ધ કર્યું. મહારાજ ત્યાર પછી તો ત્રીસેક વર્ષ જીવ્યા. પણ હવે બબલભાઈ આપણી વચ્ચે નથી અને અનુભવવાર્તા કહેનાર મહારાજ પણ નથી. પાછલાં વર્ષોનાં કાર્યો ઉપર પ્રકાશ નાખનારા ચરિત્રકારની જરૂર રહેશે.
એમનાજીવનઉપરઅનેકોનોપ્રભાવવર્તીશકાયછે. પણમહારાજેપોતેએવિશેજેકહ્યુંછેતેઅત્યંતમહત્ત્વનુંછે:
‘મહારાજ થયા પહેલાં’ અને ‘રવિશંકર મહારાજ’—બંને મળીને એક સળંગ જીવનકથા આપણને મળે છે. કાકાસાહેબ કાલેલકરે યથાર્થ જ કહ્યું છે કે, “નિ:સ્પૃહતા જાળવ્યા છતાં બધા પ્રત્યે સમભાવ અને મીઠાશ બતાવવાની કળામાં તો ગાંધીજી પછી તેમનું જ સ્થાન છે.”
“હુંસાવનાનોહતોત્યારેમાતાપિતાતરફથીમનેશુભસંસ્કારોમળ્યાહતા, તેમાંઆર્યસમાજેતર્કનોઉમેરોકર્યોઅનેગાંધીજીએજીવવાનીદૃષ્ટિઆપી. મારાજીવનમાંમનેવધારેમાંવધારેઆનંદઆપનારવ્યકિતગાંધીજીછે. એમહાપુરુષનહોતતોહુંક્યાંહોત? એમનીસાથેબેસીનેમેંબહુવાતોનથીકરી, બહુપ્રશ્નોપણનથીપૂછ્યા, એમછતાંમનેલાગ્યાકરેછેકેમારીબધીગૂંચોએમહાપુરુષેજઉકેલીછે. એમનાકાળમાંમારોજન્મથયોછેએમાટેહુંમારીજાતનેહંમેશધન્યમાનુંછું.”
એમના જીવન ઉપર અનેકોનો પ્રભાવ વર્તી શકાય છે. પણ મહારાજે પોતે એ વિશે જે કહ્યું છે તે અત્યંત મહત્ત્વનું છે:
નાનાહતાત્યારથીજઆડોશીપાડોશીમાટેકેઅજાણ્યામાટેનિ:સ્પૃહભાવેટાંપાંખાવામાંમહારાજનેજરાયેઆળસનહતું. બીજામાટેજાતઘસવામાંતેઓઆનંદઅનુભવતા.
“હું સાવ નાનો હતો ત્યારે માતાપિતા તરફથી મને શુભ સંસ્કારો મળ્યા હતા, તેમાં આર્યસમાજે તર્કનો ઉમેરો કર્યો અને ગાંધીજીએ જીવવાની દૃષ્ટિ આપી. મારા જીવનમાં મને વધારેમાં વધારે આનંદ આપનાર વ્યકિત ગાંધીજી છે. એ મહાપુરુષ ન હોત તો હું ક્યાં હોત? એમની સાથે બેસીને મેં બહુ વાતો નથી કરી, બહુ પ્રશ્નો પણ નથી પૂછ્યા, એમ છતાં મને લાગ્યા કરે છે કે મારી બધી ગૂંચો એ મહાપુરુષે જ ઉકેલી છે. એમના કાળમાં મારો જન્મ થયો છે એ માટે હું મારી જાતને હંમેશ ધન્ય માનું છું.”
સત્યનિષ્ઠા, નિર્ભયતા, પરમાર્થવૃતિ, નમ્રતાઅનેનિરહંકારઆપાંચેગુણોજેવાગાંધીજીનાતેવાજમહારાજનાહતા. એટલેજગાંધીજીનાઅવસાનપછીગુજરાતનીપ્રજાનીઆંખમહારાજનેજોઈનેઠરતી.
નાના હતા ત્યારથી જ આડોશીપાડોશી માટે કે અજાણ્યા માટે નિ:સ્પૃહ ભાવે ટાંપાં ખાવામાં મહારાજને જરાયે આળસ ન હતું. બીજા માટે જાત ઘસવામાં તેઓ આનંદ અનુભવતા.
મહારાજેજ્યાંજ્યાંપોતાનુંકામગોઠવ્યુંત્યાંત્યાંલોકોએએમનોપ્રેમથીસ્વીકારકર્યોછે, એમનોપડ્યોબોલઉપાડ્યોછે. અનેએમનીઆંગળીનાઈશારેએમણેદુ:ખકષ્ટપણસહ્યાંછે. મહારાજજાણેકેસેવાકાર્યનીજંગમવિદ્યાપીઠબનીરહ્યાહતા.
સત્યનિષ્ઠા, નિર્ભયતા, પરમાર્થવૃતિ, નમ્રતા અને નિરહંકાર આ પાંચે ગુણો જેવા ગાંધીજીના તેવા જ મહારાજના હતા. એટલે જ ગાંધીજીના અવસાન પછી ગુજરાતની પ્રજાની આંખ મહારાજને જોઈને ઠરતી.
કોલેરાહોયકેકોમીહુલ્લડહોય, દુષ્કાળહોયકેપૂરહોય, ગુજરાતહોયકેબિહારહોય, લોકોનેમહારાજનીઅપ્રતિમસેવાઓહરેકપ્રસંગેમળતીજરહેલી. કોમીહુલ્લડનાદિવસોમાંહિંદુઅનેમુસલમાનલત્તાઓમાંજરાપણખચકાટવિનાકેરક્ષણવિનામડદાંનેઅવલમંજલપહોંચાડવાઅનેવૈરનીઆગહોલાવવાએમચીપડેલાહોય. મરણનેમૂઠીમાંલઈનેચાલનારાએમરજીવાહતા.
મહારાજે જ્યાં જ્યાં પોતાનું કામ ગોઠવ્યું ત્યાં ત્યાં લોકોએ એમનો પ્રેમથી સ્વીકાર કર્યો છે, એમનો પડ્યો બોલ ઉપાડ્યો છે. અને એમની આંગળીના ઈશારે એમણે દુ:ખકષ્ટ પણ સહ્યાં છે. મહારાજ જાણે કે સેવાકાર્યની જંગમ વિદ્યાપીઠ બની રહ્યા હતા.
{{Right|[‘વાત્સલ્યમૂર્તિરવિશંકરમહારાજ’ પુસ્તક]
કોલેરા હોય કે કોમી હુલ્લડ હોય, દુષ્કાળ હોય કે પૂર હોય, ગુજરાત હોય કે બિહાર હોય, લોકોને મહારાજની અપ્રતિમ સેવાઓ હરેક પ્રસંગે મળતી જ રહેલી. કોમી હુલ્લડના દિવસોમાં હિંદુ અને મુસલમાન લત્તાઓમાં જરા પણ ખચકાટ વિના કે રક્ષણ વિના મડદાંને અવલમંજલ પહોંચાડવા અને વૈરની આગ હોલાવવા એ મચી પડેલા હોય. મરણને મૂઠીમાં લઈને ચાલનારા એ મરજીવા હતા.
}}
{{Right|[‘વાત્સલ્યમૂર્તિ રવિશંકર મહારાજ’ પુસ્તક]}}
{{Poem2Close}}
{{Poem2Close}}

Latest revision as of 06:03, 27 September 2022


૧૯૪૨માં રવિશંકર મહારાજ સાબરમતી જેલમાં કેદની સજા ભોગવી રહ્યા હતા. તે દરમિયાન બબલભાઈ મહેતાને જેલમાં દાદાના ભેગા રહેવાનો સુયોગ મળ્યો હતો. એ દિવસોમાં દાદાનાં લોકકાર્યના અનુભવો એમના મુખે સાંભળવાનો લહાવો અનેકોની સાથે બબલભાઈને પણ મળ્યો હતો. પણ ગુજરાતના લોકજીવનના હિતમાં આ પ્રસંગો સંઘરી રાખવા જેવા છે એવો વિચાર બબલભાઈને આવ્યો, એટલે મહારાજને પૂછી પૂછીને એમણે આગલાપાછલા અનુભવો નોંધવા માંડ્યા. મહારાજને તે વખતે સ્વપ્નેય ખ્યાલ નહીં કે સહેજ સહેજમાં કહેવાતી રહેલી અનુભવવાર્તા પુસ્તકનું રૂપ ધારણ કરશે. પણ મહારાજ રહ્યા પોતાની જાતના કડક પહેરેગીર. મરદનાં વખાણ મસાણે થાય, એવું માનનારા. એટલે પોતાના જીવતાં પોતાની પ્રસિદ્ધિની વાતને તેઓ શેના અનુમોદન આપે? આમ મહારાજના પૂર્વજીવનનો તૈયાર થયેલો વૃત્તાંત મહારાજની સંમતિને અભાવે ચારેક વરસ એમ ને એમ પડી રહ્યો. આખરે સ્વજનોના આગ્રહને વશ થઈને મહારાજે એના પ્રકાશનને સંમતિ આપી અને ૧૯૪૭માં ‘મહારાજ થયા પહેલાં’ એ નામે પુસ્તિકા પ્રગટ થઈ. બબલભાઈને મહારાજનું સારુંયે જીવન પ્રજા સમક્ષ રજૂ કરવું હતું એટલે ૧૯૫૫માં ‘રવિશંકર મહારાજ’ એ નામે મહારાજના જીવનપ્રસંગો આલેખતું બીજું દળદાર પુસ્તક તેમણે પ્રસિદ્ધ કર્યું. મહારાજ ત્યાર પછી તો ત્રીસેક વર્ષ જીવ્યા. પણ હવે બબલભાઈ આપણી વચ્ચે નથી અને અનુભવવાર્તા કહેનાર મહારાજ પણ નથી. પાછલાં વર્ષોનાં કાર્યો ઉપર પ્રકાશ નાખનારા ચરિત્રકારની જરૂર રહેશે. ‘મહારાજ થયા પહેલાં’ અને ‘રવિશંકર મહારાજ’—બંને મળીને એક સળંગ જીવનકથા આપણને મળે છે. કાકાસાહેબ કાલેલકરે યથાર્થ જ કહ્યું છે કે, “નિ:સ્પૃહતા જાળવ્યા છતાં બધા પ્રત્યે સમભાવ અને મીઠાશ બતાવવાની કળામાં તો ગાંધીજી પછી તેમનું જ સ્થાન છે.” એમના જીવન ઉપર અનેકોનો પ્રભાવ વર્તી શકાય છે. પણ મહારાજે પોતે એ વિશે જે કહ્યું છે તે અત્યંત મહત્ત્વનું છે: “હું સાવ નાનો હતો ત્યારે માતાપિતા તરફથી મને શુભ સંસ્કારો મળ્યા હતા, તેમાં આર્યસમાજે તર્કનો ઉમેરો કર્યો અને ગાંધીજીએ જીવવાની દૃષ્ટિ આપી. મારા જીવનમાં મને વધારેમાં વધારે આનંદ આપનાર વ્યકિત ગાંધીજી છે. એ મહાપુરુષ ન હોત તો હું ક્યાં હોત? એમની સાથે બેસીને મેં બહુ વાતો નથી કરી, બહુ પ્રશ્નો પણ નથી પૂછ્યા, એમ છતાં મને લાગ્યા કરે છે કે મારી બધી ગૂંચો એ મહાપુરુષે જ ઉકેલી છે. એમના કાળમાં મારો જન્મ થયો છે એ માટે હું મારી જાતને હંમેશ ધન્ય માનું છું.” નાના હતા ત્યારથી જ આડોશીપાડોશી માટે કે અજાણ્યા માટે નિ:સ્પૃહ ભાવે ટાંપાં ખાવામાં મહારાજને જરાયે આળસ ન હતું. બીજા માટે જાત ઘસવામાં તેઓ આનંદ અનુભવતા. સત્યનિષ્ઠા, નિર્ભયતા, પરમાર્થવૃતિ, નમ્રતા અને નિરહંકાર આ પાંચે ગુણો જેવા ગાંધીજીના તેવા જ મહારાજના હતા. એટલે જ ગાંધીજીના અવસાન પછી ગુજરાતની પ્રજાની આંખ મહારાજને જોઈને ઠરતી. મહારાજે જ્યાં જ્યાં પોતાનું કામ ગોઠવ્યું ત્યાં ત્યાં લોકોએ એમનો પ્રેમથી સ્વીકાર કર્યો છે, એમનો પડ્યો બોલ ઉપાડ્યો છે. અને એમની આંગળીના ઈશારે એમણે દુ:ખકષ્ટ પણ સહ્યાં છે. મહારાજ જાણે કે સેવાકાર્યની જંગમ વિદ્યાપીઠ બની રહ્યા હતા. કોલેરા હોય કે કોમી હુલ્લડ હોય, દુષ્કાળ હોય કે પૂર હોય, ગુજરાત હોય કે બિહાર હોય, લોકોને મહારાજની અપ્રતિમ સેવાઓ હરેક પ્રસંગે મળતી જ રહેલી. કોમી હુલ્લડના દિવસોમાં હિંદુ અને મુસલમાન લત્તાઓમાં જરા પણ ખચકાટ વિના કે રક્ષણ વિના મડદાંને અવલમંજલ પહોંચાડવા અને વૈરની આગ હોલાવવા એ મચી પડેલા હોય. મરણને મૂઠીમાં લઈને ચાલનારા એ મરજીવા હતા. [‘વાત્સલ્યમૂર્તિ રવિશંકર મહારાજ’ પુસ્તક]