સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/યોગેન્દ્ર વિ. ભટ્ટ/ગોત!: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "<poem> હીરા-માણેક-રત્ન-ખજાના... બધ્ધુંછે, જા, અંદરગોત! સૂરજ-ચંદરધ્રુવનેત...")
 
No edit summary
Line 1: Line 1:
<poem>
<poem>
હીરા-માણેક-રત્ન-ખજાના... બધ્ધુંછે, જા, અંદરગોત!
 
સૂરજ-ચંદરધ્રુવનેતારા... બધ્ધુંછે... જા, અંદરગોત!
 
આપત્તિનાપહાડીકિલ્લાકંઈકનેઆડાઆવ્યાછે;
હીરા-માણેક-રત્ન-ખજાના... બધ્ધું છે, જા, અંદર ગોત!
અટકીશમા, ધરબુદ્ધિ, સધ્ધરશક્તિ-સ્રોતપુરંદરગોત!
સૂરજ-ચંદર ધ્રુવ ને તારા... બધ્ધું છે... જા, અંદર ગોત!
ડૂબવાનુંછોહોનિર્માયું, તોયઅલ્યા! તુંમાટીથા!
આપત્તિના પહાડી કિલ્લા કંઈકને આડા આવ્યા છે;
છોડઢાંકણી, ખાડા-કૂવા-નાળાંછોડ, સમંદરગોત!
અટકીશ મા, ધર બુદ્ધિ, સધ્ધર શક્તિ-સ્રોત પુરંદર ગોત!
એકજથાપે-આશીર્વાદે, એકજમીટમાંન્યાલથઈશ;
ડૂબવાનું છો હો નિર્માયું, તોય અલ્યા! તું માટી થા!
પરચૂરણિયામૂકનકામા, જોગીકો’કકલંદરગોત!
છોડ ઢાંકણી, ખાડા-કૂવા-નાળાં છોડ, સમંદર ગોત!
શુભ-અશુભનેસાચ-જૂઠનાજગત-ખેલથીક્યાંભાગીશ?
એક જ થાપે-આશીર્વાદે, એક જ મીટમાં ન્યાલ થઈશ;
કશુંનસ્પર્શેએવુંખાખી-ભગવુંએકપટંતરગોત!
પરચૂરણિયા મૂક નકામા, જોગી કો’ક કલંદર ગોત!
ઊપડયોછોતોકે’દીનો... નેહલેસાંપણબહુમાર્યાં;
શુભ-અશુભ ને સાચ-જૂઠના જગત-ખેલથી ક્યાં ભાગીશ?
ભલાઆદમી! ક્યાંજાવુંછે? પોતીકુંક્યાંકબંદરગોત!
કશું ન સ્પર્શે એવું ખાખી-ભગવું એક પટંતર ગોત!
ભરતી-ઓટ-તૂફાનો.... સઘળું... અનિવાર્યકુદરતનોક્રમ;
ઊપડયો છો તો કે’દીનો... ને હલેસાં પણ બહુ માર્યાં;
આસનતારુંઅડોલરાખેએવુંજબરુંલંગરગોત!
ભલા આદમી! ક્યાં જાવું છે? પોતીકું ક્યાંક બંદર ગોત!
ઝાઝાંથોથાં, ઝાઝીબુદ્ધિ, ઝાઝાવાદ-વિવાદેશું?
ભરતી-ઓટ-તૂફાનો.... સઘળું... અનિવાર્ય કુદરતનો ક્રમ;
જડીબુટ્ટીતોઆસામેરહી : ‘સત્ય, શિવનેસુંદર’ ગોત!
આસન તારું અડોલ રાખે એવું જબરું લંગર ગોત!
મળ્યાઅનેમળનારાજન્મે... તસુ-તસુપણચડતોજા;
ઝાઝાં થોથાં, ઝાઝી બુદ્ધિ, ઝાઝા વાદ-વિવાદે શું?
પાછોનહીંપડતો... જોગંદર! અંતરગોત... નિરંતરગોત!
જડીબુટ્ટી તો આ સામે રહી : ‘સત્ય, શિવ ને સુંદર’ ગોત!
{{Right|[‘ઉદ્દેશ’ માસિક :૧૯૯૮]}}
મળ્યા અને મળનારા જન્મે... તસુ-તસુ પણ ચડતો જા;
પાછો નહીં પડતો... જોગંદર! અંતર ગોત... નિરંતર ગોત!
{{Right|[‘ઉદ્દેશ’ માસિક : ૧૯૯૮]}}
</poem>
</poem>

Revision as of 06:14, 27 September 2022

હીરા-માણેક-રત્ન-ખજાના... બધ્ધું છે, જા, અંદર ગોત!
સૂરજ-ચંદર ધ્રુવ ને તારા... બધ્ધું છે... જા, અંદર ગોત!
આપત્તિના પહાડી કિલ્લા કંઈકને આડા આવ્યા છે;
અટકીશ મા, ધર બુદ્ધિ, સધ્ધર શક્તિ-સ્રોત પુરંદર ગોત!
ડૂબવાનું છો હો નિર્માયું, તોય અલ્યા! તું માટી થા!
છોડ ઢાંકણી, ખાડા-કૂવા-નાળાં છોડ, સમંદર ગોત!
એક જ થાપે-આશીર્વાદે, એક જ મીટમાં ન્યાલ થઈશ;
પરચૂરણિયા મૂક નકામા, જોગી કો’ક કલંદર ગોત!
શુભ-અશુભ ને સાચ-જૂઠના જગત-ખેલથી ક્યાં ભાગીશ?
કશું ન સ્પર્શે એવું ખાખી-ભગવું એક પટંતર ગોત!
ઊપડયો છો તો કે’દીનો... ને હલેસાં પણ બહુ માર્યાં;
ભલા આદમી! ક્યાં જાવું છે? પોતીકું ક્યાંક બંદર ગોત!
ભરતી-ઓટ-તૂફાનો.... સઘળું... અનિવાર્ય કુદરતનો ક્રમ;
આસન તારું અડોલ રાખે એવું જબરું લંગર ગોત!
ઝાઝાં થોથાં, ઝાઝી બુદ્ધિ, ઝાઝા વાદ-વિવાદે શું?
જડીબુટ્ટી તો આ સામે રહી : ‘સત્ય, શિવ ને સુંદર’ ગોત!
મળ્યા અને મળનારા જન્મે... તસુ-તસુ પણ ચડતો જા;
પાછો નહીં પડતો... જોગંદર! અંતર ગોત... નિરંતર ગોત!
[‘ઉદ્દેશ’ માસિક : ૧૯૯૮]