સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/યોગેશ જોશી/ફૂટ્યા કરે છે: Difference between revisions
Jump to navigation
Jump to search
(Created page with "<poem> બધીહોડીઓરોજપૂછ્યાકરેછે કિનારાહવેકેમડૂબ્યાકરેછે?… મોજુંતોસહ...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 1: | Line 1: | ||
<poem> | <poem> | ||
બધી હોડીઓ રોજ પૂછ્યા કરે છે | |||
કિનારા હવે કેમ ડૂબ્યા કરે છે?… | |||
મોજું તો સહેજે ન તૂટે પરંતુ, | |||
{{Right|[‘કવિલોક’ બે-માસિક :૧૯૭૮] | ખડકની આ છાતી કાં તૂટ્યા કરે છે? | ||
}} | |||
તપાસો મને કૈં થયું તો નથી ને? | |||
ગઝલ પર ગઝલ આજ ફૂટ્યા કરે છે! | |||
{{Right|[‘કવિલોક’ બે-માસિક : ૧૯૭૮]}} | |||
</poem> | </poem> |
Latest revision as of 06:20, 27 September 2022
બધી હોડીઓ રોજ પૂછ્યા કરે છે
કિનારા હવે કેમ ડૂબ્યા કરે છે?…
મોજું તો સહેજે ન તૂટે પરંતુ,
ખડકની આ છાતી કાં તૂટ્યા કરે છે?
તપાસો મને કૈં થયું તો નથી ને?
ગઝલ પર ગઝલ આજ ફૂટ્યા કરે છે!
[‘કવિલોક’ બે-માસિક : ૧૯૭૮]