સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/રવીન્દ્રનાથ ઠાકુર/કાંટાળો તાજ: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{Poem2Open}} {{space}} વિશ્વભારતીમાટેફંડએકઠુંકરવાપ્રત્યેકશિયાળામાંમારેજાત...")
 
No edit summary
 
Line 1: Line 1:
{{Poem2Open}}
{{Poem2Open}}
{{space}}
 
વિશ્વભારતીમાટેફંડએકઠુંકરવાપ્રત્યેકશિયાળામાંમારેજાતેબહારનીકળવુંપડેછે. કાંતોલોકોનુંમનોરંજનકરવાનારૂપમાં, અથવાજેઓજરાયેઉદારનથીતેમનીઉદારતાનેઅપીલકરવાનારૂપમાંભીખમાગવાનુંકામમારેમાટેઅતિશયઘૃણાજનકકસોટીસમુંછે. હુંશહીદીનોઆનંદમાણવાનોપ્રયત્નકરુંછુંઅનેકશીપણફરિયાદકર્યાવિનામાનભંગ, નામોશીઅનેવ્યર્થતાનોકાંટાળોતાજપહેરીલઉંછું. પણમારામનનેહંમેશાંઆસવાલકઠ્યાકરેછે : કંજૂસદાતાઓપાસેથીનજીવાંદાનમહામહેનતેમેળવવામાંમારીશક્તિખર્ચીનાખવી, એમારેકરવાજેવુંછેખરું?
 
વિશ્વભારતી માટે ફંડ એકઠું કરવા પ્રત્યેક શિયાળામાં મારે જાતે બહાર નીકળવું પડે છે. કાં તો લોકોનું મનોરંજન કરવાના રૂપમાં, અથવા જેઓ જરાયે ઉદાર નથી તેમની ઉદારતાને અપીલ કરવાના રૂપમાં ભીખ માગવાનું કામ મારે માટે અતિશય ઘૃણાજનક કસોટી સમું છે. હું શહીદીનો આનંદ માણવાનો પ્રયત્ન કરું છું અને કશી પણ ફરિયાદ કર્યા વિના માનભંગ, નામોશી અને વ્યર્થતાનો કાંટાળો તાજ પહેરી લઉં છું. પણ મારા મનને હંમેશાં આ સવાલ કઠ્યા કરે છે : કંજૂસ દાતાઓ પાસેથી નજીવાં દાન મહામહેનતે મેળવવામાં મારી શક્તિ ખર્ચી નાખવી, એ મારે કરવા જેવું છે ખરું?
{{Poem2Close}}
{{Poem2Close}}

Latest revision as of 10:40, 27 September 2022