સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/રવીન્દ્રનાથ ઠાકુર/નથી રે ખોવાણી: Difference between revisions

ArtiMudra (talk | contribs)
Created page with "<poem> જીવનેજેજેપૂજાનથીરેપૂજાણી, જાણુંહેજાણુંક્યાંયેનથીરેખોવાણી...."
 
KhyatiJoshi (talk | contribs)
No edit summary
 
Line 1: Line 1:
<poem>
<poem>
જીવનેજેજેપૂજાનથીરેપૂજાણી,
 
જાણુંહેજાણુંક્યાંયેનથીરેખોવાણી.
 
જીવનેજેજેસેવાનથીરેસધાણી,
જીવને જે જે પૂજા નથી રે પૂજાણી,
જાણુંહેજાણુંક્યાંયેનથીરેખોવાણી!
જાણું હે જાણું ક્યાંયે નથી રે ખોવાણી.
જેફૂલફૂટ્યાંનહીં,
જીવને જે જે સેવા નથી રે સધાણી,
ખર્યાંછેમાટીમહીં,
જાણું હે જાણું ક્યાંયે નથી રે ખોવાણી!
જેનદીવેળુમહીં,
જે ફૂલ ફૂટ્યાં નહીં,
ઊંડીસમાણી;
ખર્યાં છે માટી મહીં,
જાણુંહેજાણુંક્યાંયેનથીરેખોવાણી!
જે નદી વેળુ મહીં,
જીવનેજેજેરહ્યું
ઊંડી સમાણી;
છેલ્લુંછેવાડું,
જાણું હે જાણું ક્યાંયે નથી રે ખોવાણી!
જાણુંહેજાણુંતેયે
જીવને જે જે રહ્યું
નથીરેનકામું.
છેલ્લું છેવાડું,
મારીસૌઅણજાગી—
જાણું હે જાણું તેયે
મારીસૌવણવાગી—
નથી રે નકામું.
તમારાવીણાતારેઝણણેછેવાણી;
મારી સૌ અણજાગી—
જાણુંહેજાણુંક્યાંયેનથીરેખોવાણી!
મારી સૌ વણવાગી—
{{Right|(અનુ. જુગતરામદવે)}}
તમારા વીણાતારે ઝણણે છે વાણી;
{{Right|[‘ગુરુદેવનાંગીતો’ પુસ્તક]}}
જાણું હે જાણું ક્યાંયે નથી રે ખોવાણી!
{{Right|(અનુ. જુગતરામ દવે)}}
{{Right|[‘ગુરુદેવનાં ગીતો’ પુસ્તક]}}
</poem>
</poem>