સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/રવીન્દ્રનાથ ઠાકુર/બા, સૂઈ જા!: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) No edit summary |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 1: | Line 1: | ||
<poem> | <poem> | ||
આકાશી ગોખનો ટલમલ તારલો | આકાશી ગોખનો ટલમલ તારલો | ||
થૈને બોલીશ : બા, સૂઈ જા! | થૈને બોલીશ : બા, સૂઈ જા! |
Latest revision as of 10:50, 27 September 2022
આકાશી ગોખનો ટલમલ તારલો
થૈને બોલીશ : બા, સૂઈ જા!
રે મા! થૈને બોલીશ : બા, સૂઈ જા.
ચાંદાનું કિરણ બની લપતો ને છપતો તુંને
ભરી જૈશ એક-બે બક્કા, હો મા!
માડી, તું તો ફેરવીને ગાલે હાથ
નાખજે નવ ઊંડો નિશ્વાસ.
(અનુ. ઝવેરચંદ મેઘાણી)