સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/રવીન્દ્રનાથ ઠાકુર/આપણે: Difference between revisions
Jump to navigation
Jump to search
(Created page with "{{Poem2Open}} {{space}} અંતરનીસંપત્તિઆપણેખોઈબેઠાછીએ, એટલેઆપણેલજ્જાથીનીચાનમી...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 1: | Line 1: | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
અંતરની સંપત્તિ આપણે ખોઈ બેઠા છીએ, એટલે આપણે લજ્જાથી નીચા નમી ગયા છીએ; આજે ધ્યાનબળ રહ્યું નથી, કેવળ જપમાત્ર છે; કેવળ અર્થહીન આચાર શુચિત્વ ગણાય છે. | |||
{{Right|(અનુ. | એટલે પોતાનું દૈન્ય છુપાવવા માટે પશ્ચિમનાં ઊતરેલાં વસ્ત્રો લૂંટવા આજે આપણે ટોળેટોળાં દોડવા ઇચ્છીએ છીએ. | ||
{{Right|(અનુ. નગીનદાસ પારેખ)}} | |||
{{Poem2Close}} | {{Poem2Close}} |
Latest revision as of 11:32, 27 September 2022
અંતરની સંપત્તિ આપણે ખોઈ બેઠા છીએ, એટલે આપણે લજ્જાથી નીચા નમી ગયા છીએ; આજે ધ્યાનબળ રહ્યું નથી, કેવળ જપમાત્ર છે; કેવળ અર્થહીન આચાર શુચિત્વ ગણાય છે.
એટલે પોતાનું દૈન્ય છુપાવવા માટે પશ્ચિમનાં ઊતરેલાં વસ્ત્રો લૂંટવા આજે આપણે ટોળેટોળાં દોડવા ઇચ્છીએ છીએ.
(અનુ. નગીનદાસ પારેખ)