સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/રસિક બિશ્વાસ/ગુજરા હુઆ જમાના: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{Poem2Open}} {{space}} વર્ષોપહેલાંએકગુજરાતીયુવાનઆફ્રિકાનાકમ્પાલાશહેરનીબ્ર...")
 
No edit summary
 
Line 1: Line 1:
{{Poem2Open}}
{{Poem2Open}}
{{space}}
 
વર્ષોપહેલાંએકગુજરાતીયુવાનઆફ્રિકાનાકમ્પાલાશહેરનીબ્રિટિશએમ્બસિમાંકારકુનનીનોકરીકરે. એનીસાથેઇટાલીનીએકસમવયસ્કયુવતીપણનોકરીકરે. બંનેયુવાન. બંનેવચ્ચેઓળખથઈ—પ્રેમથયોઅનેલગ્નબંધનમાંબંધાઈગયાં. મજાથીરહે. લગ્નજીવનનાંબેએકવર્ષવીત્યાંહશે, ત્યાંકોઈકારણસરબંનેછૂટાંપડીગયાં. યુવતીનોકરીછોડીઇટાલીચાલીગઈ. યુવકનિવૃત્તથઈભારતઆવીઆણંદમાંવસ્યો. મોટીવયેબીજુંલગ્નકર્યું. બાળકોપણથયાં. ૨૨વર્ષોનાંવહાણાંવીતીગયાં. ભૂતકાળભુલાઈગયો.
 
એકદિવસએનેફ્રાન્સનાપૅરિસશહેરથીપત્રમળ્યો. વાંચ્યોઅનેએનાંરુવાંટાંખડાંથઈગયાં. વિષાદછવાઈગયો. શુંહશે? કોણેલખ્યુંહશે? કેમવિષાદમયબનીગયો? વગેરેમાટેભૂતકાળમાંડોકિયુંકરવુંપડે.
વર્ષો પહેલાં એક ગુજરાતી યુવાન આફ્રિકાના કમ્પાલા શહેરની બ્રિટિશ એમ્બસિમાં કારકુનની નોકરી કરે. એની સાથે ઇટાલીની એક સમવયસ્ક યુવતી પણ નોકરી કરે. બંને યુવાન. બંને વચ્ચે ઓળખ થઈ—પ્રેમ થયો અને લગ્નબંધનમાં બંધાઈ ગયાં. મજાથી રહે. લગ્નજીવનનાં બેએક વર્ષ વીત્યાં હશે, ત્યાં કોઈ કારણસર બંને છૂટાં પડી ગયાં. યુવતી નોકરી છોડી ઇટાલી ચાલી ગઈ. યુવક નિવૃત્ત થઈ ભારત આવી આણંદમાં વસ્યો. મોટી વયે બીજું લગ્ન કર્યું. બાળકો પણ થયાં. ૨૨ વર્ષોનાં વહાણાં વીતી ગયાં. ભૂતકાળ ભુલાઈ ગયો.
એયુવકેઇટાલિયનયુવતીસાથેછૂટાછેડાલીધાત્યારેયુવતીસગર્ભાહતી, એનીઆયુવકનેખબરનહીં. યુવતીઇટાલીગઈ. ત્યાંએકબાળકીનેજન્મઆપીયુવતીમૃત્યુપામી. એબાળકીઅનાથાલયમાંઊછરીનેભણીગણીનેમોટીથઈ. એનેથયુંકે, હુંકેમઅનાથાશ્રમમાંઊછરી? મારાંમાતાપિતાકોણ? એવાતયુવતીનામનમાંઘોળાયાકરે! એનીમાડાયરીલખતીહતી. એડાયરીમાંએણેએવાંચ્યુંકેએનીમાતાનાંલગ્નભારતનાકોઈસુબોધઅમીનસાથેથયાંહતાં, એએનોપિતાહતો. એનેથયુંકે, “હુંકોઈનુંગેરકાયદેસંતાનનથી!” એણેનિર્ણયકર્યો: કોઈપણસંજોગોમાંમારાપિતાનેશોધીકાઢી, “મારીમાતાનેકેમત્યાગીહતી?” એપૂછીશ.
એક દિવસ એને ફ્રાન્સના પૅરિસ શહેરથી પત્ર મળ્યો. વાંચ્યો અને એનાં રુવાંટાં ખડાં થઈ ગયાં. વિષાદ છવાઈ ગયો. શું હશે? કોણે લખ્યું હશે? કેમ વિષાદમય બની ગયો? વગેરે માટે ભૂતકાળમાં ડોકિયું કરવું પડે.
આદરમિયાનયુવતીનેએકધનવાનયુવાનસાથેપ્રેમથયો. લગ્નકર્યાંઅનેપૅરિસરહેવાચાલીગઈ. એણેલીધેલોનિર્ણયએનામનમાંથીખસવાનુંનામનલે. એણેપતિનેવાતકરી. એનાનિર્ણયમાંપતિસહમતથયો.
એ યુવકે ઇટાલિયન યુવતી સાથે છૂટાછેડા લીધા ત્યારે યુવતી સગર્ભા હતી, એની આ યુવકને ખબર નહીં. યુવતી ઇટાલી ગઈ. ત્યાં એક બાળકીને જન્મ આપી યુવતી મૃત્યુ પામી. એ બાળકી અનાથાલયમાં ઊછરીને ભણીગણીને મોટી થઈ. એને થયું કે, હું કેમ અનાથાશ્રમમાં ઊછરી? મારાં માતાપિતા કોણ? એ વાત યુવતીના મનમાં ઘોળાયા કરે! એની મા ડાયરી લખતી હતી. એ ડાયરીમાં એણે એ વાંચ્યું કે એની માતાનાં લગ્ન ભારતના કોઈ સુબોધ અમીન સાથે થયાં હતાં, એ એનો પિતા હતો. એને થયું કે, “હું કોઈનું ગેરકાયદે સંતાન નથી!” એણે નિર્ણય કર્યો: કોઈ પણ સંજોગોમાં મારા પિતાને શોધી કાઢી, “મારી માતાને કેમ ત્યાગી હતી?” એ પૂછીશ.
એકદિવસપ્લેનમાંબેસીબંનેકમ્પાલાગયાં. ત્યાંનીસરકારનેવાતકરી: “આનામનામાણસનંુપેન્શનઇન્ડિયામાંકયાસરનામેજાયછે?” જવાબમળ્યો, “એભાઈબ્રિટિશસરકારનીનોકરીકરતાહશે. એમનુંપેન્શનબ્રિટનમાંથીમળતુંહશે.” પાછીનિરાશાઘેરીવળી. પણઅડગનિર્ણયહતો. પાછાંલંડનગયાં. ત્યાંથીસરનામુંમેળવ્યુંઅને૧૯૯૫માંએયુવતીનોપત્રએનાપિતાનેમળ્યો. બનેલીબધીવિગતએમાંલખેલીહતી.
આ દરમિયાન યુવતીને એક ધનવાન યુવાન સાથે પ્રેમ થયો. લગ્ન કર્યાં અને પૅરિસ રહેવા ચાલી ગઈ. એણે લીધેલો નિર્ણય એના મનમાંથી ખસવાનું નામ ન લે. એણે પતિને વાત કરી. એના નિર્ણયમાં પતિ સહમત થયો.
પેલોયુવાનસાઠીવટાવીચૂક્યોહતો. આનવીઉદ્ભવેલીઘટનાનોએનેસ્વપ્નેયખ્યાલનહતો. એવાતવર્તમાનપત્નીનેઅનેબાળકોનેએણેકરી. સૌનામનમાંઆનંદછવાયો, પતિ-પત્નીનેપુત્રીમળ્યાનોઅનેબાળકોને‘દીદી’ મળ્યાનો.
એક દિવસ પ્લેનમાં બેસી બંને કમ્પાલા ગયાં. ત્યાંની સરકારને વાત કરી: “આ નામના માણસનંુ પેન્શન ઇન્ડિયામાં કયા સરનામે જાય છે?” જવાબ મળ્યો, “એ ભાઈ બ્રિટિશ સરકારની નોકરી કરતા હશે. એમનું પેન્શન બ્રિટનમાંથી મળતું હશે.” પાછી નિરાશા ઘેરી વળી. પણ અડગ નિર્ણય હતો. પાછાં લંડન ગયાં. ત્યાંથી સરનામું મેળવ્યું અને ૧૯૯૫માં એ યુવતીનો પત્ર એના પિતાને મળ્યો. બનેલી બધી વિગત એમાં લખેલી હતી.
પિતાએભીનીભીનીલાગણીસભરજવાબવાળ્યો. યુવતીનેબધીવિગતજણાવીઅનેભારતઆવવાસ્નેહભર્યુંનિમંત્રણપાઠવ્યું. એનોસ્વીકારકરીપુત્રીએ‘અમેઆવીએછીએ’નોફોનપણકર્યો. બંગલાનુંરંગરોગાનથયું. સજાવટથઈ. ઉપલામાળેપુત્રી-જમાઈનેરહેવાશણગારસજ્યા.
પેલો યુવાન સાઠી વટાવી ચૂક્યો હતો. આ નવી ઉદ્ભવેલી ઘટનાનો એને સ્વપ્નેય ખ્યાલ ન હતો. એ વાત વર્તમાન પત્નીને અને બાળકોને એણે કરી. સૌના મનમાં આનંદ છવાયો, પતિ-પત્નીને પુત્રી મળ્યાનો અને બાળકોને ‘દીદી’ મળ્યાનો.
૧૯૯૫નાદિવાળીનાતહેવારોમાંપુત્રી-જમાઈમુંબઈસહારાએરપોર્ટપરઊતર્યાં. પિતાકુટુંબસહઆવકારવાહાજરહતા! અનેપિતાપુત્રીભેટીપડ્યાં. આંસુઓનીધારાવરસી.
પિતાએ ભીની ભીની લાગણીસભર જવાબ વાળ્યો. યુવતીને બધી વિગત જણાવી અને ભારત આવવા સ્નેહભર્યું નિમંત્રણ પાઠવ્યું. એનો સ્વીકાર કરી પુત્રીએ ‘અમે આવીએ છીએ’નો ફોન પણ કર્યો. બંગલાનું રંગરોગાન થયું. સજાવટ થઈ. ઉપલા માળે પુત્રી-જમાઈને રહેવા શણગાર સજ્યા.
એકસ્ત્રીનોઅડગનિર્ણયસિદ્ધથયો. તેની, ‘ગુજરાહુઆજમાના’નીઆએકસત્યકથા!
૧૯૯૫ના દિવાળીના તહેવારોમાં પુત્રી-જમાઈ મુંબઈ સહારા એરપોર્ટ પર ઊતર્યાં. પિતા કુટુંબસહ આવકારવા હાજર હતા! અને પિતાપુત્રી ભેટી પડ્યાં. આંસુઓની ધારા વરસી.
{{Right|[‘અખંડઆનંદ’ માસિક: ૨૦૦૧]}}
એક સ્ત્રીનો અડગ નિર્ણય સિદ્ધ થયો. તેની, ‘ગુજરા હુઆ જમાના’ની આ એક સત્યકથા!
{{Right|[‘અખંડ આનંદ’ માસિક: ૨૦૦૧]}}
{{Poem2Close}}
{{Poem2Close}}

Latest revision as of 11:40, 27 September 2022


વર્ષો પહેલાં એક ગુજરાતી યુવાન આફ્રિકાના કમ્પાલા શહેરની બ્રિટિશ એમ્બસિમાં કારકુનની નોકરી કરે. એની સાથે ઇટાલીની એક સમવયસ્ક યુવતી પણ નોકરી કરે. બંને યુવાન. બંને વચ્ચે ઓળખ થઈ—પ્રેમ થયો અને લગ્નબંધનમાં બંધાઈ ગયાં. મજાથી રહે. લગ્નજીવનનાં બેએક વર્ષ વીત્યાં હશે, ત્યાં કોઈ કારણસર બંને છૂટાં પડી ગયાં. યુવતી નોકરી છોડી ઇટાલી ચાલી ગઈ. યુવક નિવૃત્ત થઈ ભારત આવી આણંદમાં વસ્યો. મોટી વયે બીજું લગ્ન કર્યું. બાળકો પણ થયાં. ૨૨ વર્ષોનાં વહાણાં વીતી ગયાં. ભૂતકાળ ભુલાઈ ગયો. એક દિવસ એને ફ્રાન્સના પૅરિસ શહેરથી પત્ર મળ્યો. વાંચ્યો અને એનાં રુવાંટાં ખડાં થઈ ગયાં. વિષાદ છવાઈ ગયો. શું હશે? કોણે લખ્યું હશે? કેમ વિષાદમય બની ગયો? વગેરે માટે ભૂતકાળમાં ડોકિયું કરવું પડે. એ યુવકે ઇટાલિયન યુવતી સાથે છૂટાછેડા લીધા ત્યારે યુવતી સગર્ભા હતી, એની આ યુવકને ખબર નહીં. યુવતી ઇટાલી ગઈ. ત્યાં એક બાળકીને જન્મ આપી યુવતી મૃત્યુ પામી. એ બાળકી અનાથાલયમાં ઊછરીને ભણીગણીને મોટી થઈ. એને થયું કે, હું કેમ અનાથાશ્રમમાં ઊછરી? મારાં માતાપિતા કોણ? એ વાત યુવતીના મનમાં ઘોળાયા કરે! એની મા ડાયરી લખતી હતી. એ ડાયરીમાં એણે એ વાંચ્યું કે એની માતાનાં લગ્ન ભારતના કોઈ સુબોધ અમીન સાથે થયાં હતાં, એ એનો પિતા હતો. એને થયું કે, “હું કોઈનું ગેરકાયદે સંતાન નથી!” એણે નિર્ણય કર્યો: કોઈ પણ સંજોગોમાં મારા પિતાને શોધી કાઢી, “મારી માતાને કેમ ત્યાગી હતી?” એ પૂછીશ. આ દરમિયાન યુવતીને એક ધનવાન યુવાન સાથે પ્રેમ થયો. લગ્ન કર્યાં અને પૅરિસ રહેવા ચાલી ગઈ. એણે લીધેલો નિર્ણય એના મનમાંથી ખસવાનું નામ ન લે. એણે પતિને વાત કરી. એના નિર્ણયમાં પતિ સહમત થયો. એક દિવસ પ્લેનમાં બેસી બંને કમ્પાલા ગયાં. ત્યાંની સરકારને વાત કરી: “આ નામના માણસનંુ પેન્શન ઇન્ડિયામાં કયા સરનામે જાય છે?” જવાબ મળ્યો, “એ ભાઈ બ્રિટિશ સરકારની નોકરી કરતા હશે. એમનું પેન્શન બ્રિટનમાંથી મળતું હશે.” પાછી નિરાશા ઘેરી વળી. પણ અડગ નિર્ણય હતો. પાછાં લંડન ગયાં. ત્યાંથી સરનામું મેળવ્યું અને ૧૯૯૫માં એ યુવતીનો પત્ર એના પિતાને મળ્યો. બનેલી બધી વિગત એમાં લખેલી હતી. પેલો યુવાન સાઠી વટાવી ચૂક્યો હતો. આ નવી ઉદ્ભવેલી ઘટનાનો એને સ્વપ્નેય ખ્યાલ ન હતો. એ વાત વર્તમાન પત્નીને અને બાળકોને એણે કરી. સૌના મનમાં આનંદ છવાયો, પતિ-પત્નીને પુત્રી મળ્યાનો અને બાળકોને ‘દીદી’ મળ્યાનો. પિતાએ ભીની ભીની લાગણીસભર જવાબ વાળ્યો. યુવતીને બધી વિગત જણાવી અને ભારત આવવા સ્નેહભર્યું નિમંત્રણ પાઠવ્યું. એનો સ્વીકાર કરી પુત્રીએ ‘અમે આવીએ છીએ’નો ફોન પણ કર્યો. બંગલાનું રંગરોગાન થયું. સજાવટ થઈ. ઉપલા માળે પુત્રી-જમાઈને રહેવા શણગાર સજ્યા. ૧૯૯૫ના દિવાળીના તહેવારોમાં પુત્રી-જમાઈ મુંબઈ સહારા એરપોર્ટ પર ઊતર્યાં. પિતા કુટુંબસહ આવકારવા હાજર હતા! અને પિતાપુત્રી ભેટી પડ્યાં. આંસુઓની ધારા વરસી. એક સ્ત્રીનો અડગ નિર્ણય સિદ્ધ થયો. તેની, ‘ગુજરા હુઆ જમાના’ની આ એક સત્યકથા! [‘અખંડ આનંદ’ માસિક: ૨૦૦૧]