સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/રાબિયા/હે પ્રભુ...: Difference between revisions
Jump to navigation
Jump to search
(Created page with "{{Poem2Open}} {{space}} હેપ્રભુ, નરકનાભયથીજોહુંતારીપૂજાકરુંતોમનેનરકમાંજબાળજ...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 1: | Line 1: | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
હે પ્રભુ, નરકના ભયથી જો હું તારી પૂજા કરું તો મને નરકમાં જ બાળજે. સ્વર્ગની આશાથી તારી આરાધના કરું તો મને સ્વર્ગમાંથી બાકાત રાખજે. પરંતુ હે માલિક, તું જે છે તે ખાતર જ તારી આરાધના કરું તો તારી કૃપાનો કળશ નિ:સંકોચ મારા પર ઢોળજે. | |||
{{Poem2Close}} | {{Poem2Close}} |
Latest revision as of 13:02, 27 September 2022
હે પ્રભુ, નરકના ભયથી જો હું તારી પૂજા કરું તો મને નરકમાં જ બાળજે. સ્વર્ગની આશાથી તારી આરાધના કરું તો મને સ્વર્ગમાંથી બાકાત રાખજે. પરંતુ હે માલિક, તું જે છે તે ખાતર જ તારી આરાધના કરું તો તારી કૃપાનો કળશ નિ:સંકોચ મારા પર ઢોળજે.