26,604
edits
(Created page with "{{Poem2Open}} {{space}} દાંપત્યપ્રેમનીભાવનામાંઆપણાજમાનામાંફરકપડ્યોછેતેનુંપ...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 1: | Line 1: | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
દાંપત્યપ્રેમની ભાવનામાં આપણા જમાનામાં ફરક પડ્યો છે તેનું પહેલું લક્ષણ એ કે દાંપત્યભાવનામાંથી બહુપત્નીત્વ નીકળી ગયું. નહીંતર હજુ હિન્દુ મુસલમાન બંનેમાં બહુપત્ની કરવાની રૂઢિ કાયદેસર છે. આ વસ્તુ એવી નીરવ પગલે નીકળી ગઈ છે કે તે નીકળી ગઈ છે તેની કોઈને ખબર પણ પડી નથી. અત્યારના આપણા રસિક જીવનમાં બહુપત્નીત્વને સ્થાન જ નથી. આપણા સમાજે બહુ જ શાંતિથી કરેલી આ મોટામાં મોટી વિચારક્રાંતિ છે. | |||
{{Poem2Close}} | {{Poem2Close}} |
edits