સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/લાભશંકર રાવલ/મનના કૂબે: Difference between revisions
Jump to navigation
Jump to search
(Created page with "<poem> મનનામારાએકલકૂબે જગઆખાનીસાહ્યબીઝૂલે. રૂપરમેજ્યાંરોજટીંટોડા;...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 1: | Line 1: | ||
<poem> | <poem> | ||
મનના મારા એકલ કૂબે | |||
જગ આખાની સાહ્યબી ઝૂલે. | |||
રૂપ રમે જ્યાં રોજ ટીંટોડા; | |||
કોયલનાં, | કંટક છે — પણ ફૂલ ક્યાં થોડાં! | ||
ગુંજતા બારે માસ અહો શાં | |||
કોયલનાં, બુલબુલનાં જોડાં! | |||
એક ફેરા મારો નાથ જો આવે, | |||
મ્હેફિલ, | આભની રંગ-અટારિયું ભૂલે! — મનના. | ||
રોજ ધૂબાકા ને રોજ હિલોળા : | |||
મ્હેફિલ, જામ ને હેમહિંચોળા; | |||
પાયલના ઝણઝણાટમાં ઊડે | |||
એકતારો, બસ, | રંગબેરંગી પ્રીત-પટોળાં : | ||
ગાનમાં ઘેલાં ગોપિયું-ગોપા : | |||
ફોરમ ફોરતી ફાંકડી ધૂળે! — મનના. | |||
એકતારો, બસ, એકલો છેડું, | |||
આ જ કૂબે આમ જીવન ખેડું; | |||
{{Right|[‘મિલાપ’ માસિક :૧૯૫૬] | જગને ને જગદીશને મારી | ||
}} | રંગ મ્હેલાતે મ્હાલવા તેડું; | ||
પણ કૂબો પ્રભુનેય ન આપું — | |||
ભલે આખું વરમાંડ કબૂલે! — મનના. | |||
{{Right|[‘મિલાપ’ માસિક : ૧૯૫૬]}} | |||
</poem> | </poem> |
Latest revision as of 09:09, 28 September 2022
મનના મારા એકલ કૂબે
જગ આખાની સાહ્યબી ઝૂલે.
રૂપ રમે જ્યાં રોજ ટીંટોડા;
કંટક છે — પણ ફૂલ ક્યાં થોડાં!
ગુંજતા બારે માસ અહો શાં
કોયલનાં, બુલબુલનાં જોડાં!
એક ફેરા મારો નાથ જો આવે,
આભની રંગ-અટારિયું ભૂલે! — મનના.
રોજ ધૂબાકા ને રોજ હિલોળા :
મ્હેફિલ, જામ ને હેમહિંચોળા;
પાયલના ઝણઝણાટમાં ઊડે
રંગબેરંગી પ્રીત-પટોળાં :
ગાનમાં ઘેલાં ગોપિયું-ગોપા :
ફોરમ ફોરતી ફાંકડી ધૂળે! — મનના.
એકતારો, બસ, એકલો છેડું,
આ જ કૂબે આમ જીવન ખેડું;
જગને ને જગદીશને મારી
રંગ મ્હેલાતે મ્હાલવા તેડું;
પણ કૂબો પ્રભુનેય ન આપું —
ભલે આખું વરમાંડ કબૂલે! — મનના.
[‘મિલાપ’ માસિક : ૧૯૫૬]