સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/લાલજી કાનપરિયા/ટહુકો ગયો રહી: Difference between revisions
Jump to navigation
Jump to search
(Created page with "<poem> આઓરડો, આઓસરી, આફળિયુંપણહવે લાગેબધાંસૂનાંસૂનાંમાનાગયાપછી.... ઊડ...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 1: | Line 1: | ||
<poem> | <poem> | ||
આ ઓરડો, આ ઓસરી, આ ફળિયું પણ હવે | |||
લો, | લાગે બધાં સૂનાં સૂનાં માના ગયા પછી.... | ||
ઊડી ગયું પંખી અને ટહુકો ગયો રહી, | |||
લો, ઘૂઘવે દરિયા લૂના માના ગયા પછી. | |||
</poem> | </poem> |
Latest revision as of 09:10, 28 September 2022
આ ઓરડો, આ ઓસરી, આ ફળિયું પણ હવે
લાગે બધાં સૂનાં સૂનાં માના ગયા પછી....
ઊડી ગયું પંખી અને ટહુકો ગયો રહી,
લો, ઘૂઘવે દરિયા લૂના માના ગયા પછી.