સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/લોકગીત/ગરવાને માથે: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "<poem> રૂખડબાવા, તુંહળવોહળવોહાલ્યજો, ગરવાનેમાથેરેરૂખડિયોઝળૂંબિયો, જ...")
 
No edit summary
 
Line 1: Line 1:
<poem>
<poem>
રૂખડબાવા, તુંહળવોહળવોહાલ્યજો,
 
ગરવાનેમાથેરેરૂખડિયોઝળૂંબિયો,
 
જેમઝળૂંબેમોરલીમાથેનાગજો,
રૂખડ બાવા, તું હળવો હળવો હાલ્ય જો,
ગરવાનેમાથેરૂખડિયોઝળૂંબિયો.
ગરવાને માથે રે રૂખડિયો ઝળૂંબિયો,
જેમઝળૂંબેકૂવાનેમાથેકોસજો,
 
ગરવાનેમાથેરૂખડિયોઝળૂંબિયો.
જેમ ઝળૂંબે મોરલી માથે નાગ જો,
જેમઝળૂંબેબેટાનેમાથેબાપજો,
ગરવાને માથે રૂખડિયો ઝળૂંબિયો.
ગરવાનેમાથેરેરૂખડિયોઝળૂંબિયો....
 
જેમઝળૂંબેધરતીનેમાથેઆભજો,
જેમ ઝળૂંબે કૂવાને માથે કોસ જો,
ગરવાનેમાથેરેરૂખડિયોઝળૂંબિયો.
ગરવાને માથે રૂખડિયો ઝળૂંબિયો.
{{Right|[ઝવેરચંદમેઘાણીસંપાદિતલોકગીત: ‘રઢિયાળીરાત’ પુસ્તક]}}
 
જેમ ઝળૂંબે બેટાને માથે બાપ જો,
ગરવાને માથે રે રૂખડિયો ઝળૂંબિયો....
 
જેમ ઝળૂંબે ધરતીને માથે આભ જો,
ગરવાને માથે રે રૂખડિયો ઝળૂંબિયો.
{{Right|[ઝવેરચંદ મેઘાણી સંપાદિત લોકગીત: ‘રઢિયાળી રાત’ પુસ્તક]}}
</poem>
</poem>

Latest revision as of 09:21, 28 September 2022



રૂખડ બાવા, તું હળવો હળવો હાલ્ય જો,
ગરવાને માથે રે રૂખડિયો ઝળૂંબિયો,

જેમ ઝળૂંબે મોરલી માથે નાગ જો,
ગરવાને માથે રૂખડિયો ઝળૂંબિયો.

જેમ ઝળૂંબે કૂવાને માથે કોસ જો,
ગરવાને માથે રૂખડિયો ઝળૂંબિયો.

જેમ ઝળૂંબે બેટાને માથે બાપ જો,
ગરવાને માથે રે રૂખડિયો ઝળૂંબિયો....

જેમ ઝળૂંબે ધરતીને માથે આભ જો,
ગરવાને માથે રે રૂખડિયો ઝળૂંબિયો.
[ઝવેરચંદ મેઘાણી સંપાદિત લોકગીત: ‘રઢિયાળી રાત’ પુસ્તક]