સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/વનમાળા દેસાઈ/‘બાપા’નું બિરુદ: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{Poem2Open}} {{space}} હરિજનસેવાઅનેઆદિવાસીઓનીઉન્નતિઉપરાંતએકબીજુંઉત્તમકામઠ...")
 
No edit summary
 
Line 1: Line 1:
{{Poem2Open}}
{{Poem2Open}}
{{space}}
 
હરિજનસેવાઅનેઆદિવાસીઓનીઉન્નતિઉપરાંતએકબીજુંઉત્તમકામઠક્કરબાપાએકર્યુંતેઅનન્યનિષ્ઠાવાનકાર્યકર્તાતૈયારકરવાનું. યુવાનોનેપોતાનાકામમાંખેંચી, કડકશાસનદ્વારાએમનેસેવાનીતાલીમઆપી, અનેસાથોસાથપુત્રવત્પ્રેમકરીને‘બાપા’નુંબિરુદમેળવ્યું.
 
હરિજનસેવા અને આદિવાસીઓની ઉન્નતિ ઉપરાંત એક બીજું ઉત્તમ કામ ઠક્કરબાપાએ કર્યું તે અનન્ય નિષ્ઠાવાન કાર્યકર્તા તૈયાર કરવાનું. યુવાનોને પોતાના કામમાં ખેંચી, કડક શાસન દ્વારા એમને સેવાની તાલીમ આપી, અને સાથોસાથ પુત્રવત્ પ્રેમ કરીને ‘બાપા’નું બિરુદ મેળવ્યું.
{{Poem2Close}}
{{Poem2Close}}

Latest revision as of 10:56, 28 September 2022