સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/વનમાળા દેસાઈ/મેળ: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{Poem2Open}} {{space}} આશ્રમનીસ્થાપનાથઈત્યારેગાંધીજીએપંડિતવિષ્ણુદિગંબરજીન...")
 
No edit summary
 
Line 1: Line 1:
{{Poem2Open}}
{{Poem2Open}}
{{space}}
 
આશ્રમનીસ્થાપનાથઈત્યારેગાંધીજીએપંડિતવિષ્ણુદિગંબરજીનીપાસેઆશ્રમનેછાજેએવાકોઈસંગીતશાસ્ત્રીનીમાગણીકરી. ત્યારેએમણેપોતાનાશિષ્યનારાયણમોરેશ્વરખરેનેગાંધીજીપાસેમોકલ્યા. સંગીતનીસાથેબુદ્ધિઅનેપવિત્રાજીવનનોમેળએમણેજેવોસાધ્યોતેવોતોકોઈકજકળાકારસાધીશકે. ગાંધીજીએરાજકારણનેઆધ્યાત્મિકબનાવ્યુંઅનેપંડિતખરેજીએસંગીતનેઆધ્યાત્મિકબનાવ્યું.
 
{{Right|[‘અખંડઆનંદ’ માસિક]}}
આશ્રમની સ્થાપના થઈ ત્યારે ગાંધીજીએ પંડિત વિષ્ણુ દિગંબરજીની પાસે આશ્રમને છાજે એવા કોઈ સંગીતશાસ્ત્રીની માગણી કરી. ત્યારે એમણે પોતાના શિષ્ય નારાયણ મોરેશ્વર ખરેને ગાંધીજી પાસે મોકલ્યા. સંગીતની સાથે બુદ્ધિ અને પવિત્રા જીવનનો મેળ એમણે જેવો સાધ્યો તેવો તો કોઈક જ કળાકાર સાધી શકે. ગાંધીજીએ રાજકારણને આધ્યાત્મિક બનાવ્યું અને પંડિત ખરેજીએ સંગીતને આધ્યાત્મિક બનાવ્યું.
{{Right|[‘અખંડ આનંદ’ માસિક]}}
{{Poem2Close}}
{{Poem2Close}}

Latest revision as of 10:57, 28 September 2022


આશ્રમની સ્થાપના થઈ ત્યારે ગાંધીજીએ પંડિત વિષ્ણુ દિગંબરજીની પાસે આશ્રમને છાજે એવા કોઈ સંગીતશાસ્ત્રીની માગણી કરી. ત્યારે એમણે પોતાના શિષ્ય નારાયણ મોરેશ્વર ખરેને ગાંધીજી પાસે મોકલ્યા. સંગીતની સાથે બુદ્ધિ અને પવિત્રા જીવનનો મેળ એમણે જેવો સાધ્યો તેવો તો કોઈક જ કળાકાર સાધી શકે. ગાંધીજીએ રાજકારણને આધ્યાત્મિક બનાવ્યું અને પંડિત ખરેજીએ સંગીતને આધ્યાત્મિક બનાવ્યું. [‘અખંડ આનંદ’ માસિક]