સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/વિનોદ દલાલ/અસ્વીકાર: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{Poem2Open}} {{space}} બાબુભાઈપટેલનીસરકારનુંવિસર્જનથયુંનેગુજરાતમાંરાષ્ટ્ર...")
 
No edit summary
 
Line 1: Line 1:
{{Poem2Open}}
{{Poem2Open}}
{{space}}
બાબુભાઈપટેલનીસરકારનુંવિસર્જનથયુંનેગુજરાતમાંરાષ્ટ્રપતિશાસનચાલતુંહતુંત્યારેમાજીમુખ્યમંત્રીઅમદાવાદથીગાંધીનગરઆવતીડબલડેકરબસચિક્કારહોવાથીપાછળનાભાગમાંપોતાનીથેલીસાથેભીડવચ્ચેઊભાહતા. ત્યારેમેંઊભાથઈનેમારીબેઠકતેમનેઆપવામાંડી, પણબાબુભાઈએતેનોવિનયપૂર્વકઅસ્વીકારકર્યોઅનેઊભાઊભાજમારીસાથેવિધાનસભાનીવાતોકરી.
એજઅરસામાંગાંધીનગરનાસેક્ટર-૨૨નાએકહેરકટિંગસલૂનમાંબાબુભાઈહજામતકરાવવાઆવેલા, ત્યારેદુકાનદારેઅનેઉપસ્થિતગ્રાહકોએતેમનેઅગ્રતાઆપવાનીતૈયારીબતાવેલી. તેનોપણવિનયપૂર્વકઅસ્વીકારકરીનેપોતાનોવારોઆવ્યોત્યારેજતેમણેહજામતકરાવેલી.


બાબુભાઈ પટેલની સરકારનું વિસર્જન થયું ને ગુજરાતમાં રાષ્ટ્રપતિ શાસન ચાલતું હતું ત્યારે માજી મુખ્ય મંત્રી અમદાવાદથી ગાંધીનગર આવતી ડબલ ડેકર બસ ચિક્કાર હોવાથી પાછળના ભાગમાં પોતાની થેલી સાથે ભીડ વચ્ચે ઊભા હતા. ત્યારે મેં ઊભા થઈને મારી બેઠક તેમને આપવા માંડી, પણ બાબુભાઈએ તેનો વિનયપૂર્વક અસ્વીકાર કર્યો અને ઊભા ઊભા જ મારી સાથે વિધાનસભાની વાતો કરી.
એ જ અરસામાં ગાંધીનગરના સેક્ટર-૨૨ના એક હેર કટિંગ સલૂનમાં બાબુભાઈ હજામત કરાવવા આવેલા, ત્યારે દુકાનદારે અને ઉપસ્થિત ગ્રાહકોએ તેમને અગ્રતા આપવાની તૈયારી બતાવેલી. તેનો પણ વિનયપૂર્વક અસ્વીકાર કરીને પોતાનો વારો આવ્યો ત્યારે જ તેમણે હજામત કરાવેલી.
{{Poem2Close}}
{{Poem2Close}}

Latest revision as of 11:31, 28 September 2022


બાબુભાઈ પટેલની સરકારનું વિસર્જન થયું ને ગુજરાતમાં રાષ્ટ્રપતિ શાસન ચાલતું હતું ત્યારે માજી મુખ્ય મંત્રી અમદાવાદથી ગાંધીનગર આવતી ડબલ ડેકર બસ ચિક્કાર હોવાથી પાછળના ભાગમાં પોતાની થેલી સાથે ભીડ વચ્ચે ઊભા હતા. ત્યારે મેં ઊભા થઈને મારી બેઠક તેમને આપવા માંડી, પણ બાબુભાઈએ તેનો વિનયપૂર્વક અસ્વીકાર કર્યો અને ઊભા ઊભા જ મારી સાથે વિધાનસભાની વાતો કરી. એ જ અરસામાં ગાંધીનગરના સેક્ટર-૨૨ના એક હેર કટિંગ સલૂનમાં બાબુભાઈ હજામત કરાવવા આવેલા, ત્યારે દુકાનદારે અને ઉપસ્થિત ગ્રાહકોએ તેમને અગ્રતા આપવાની તૈયારી બતાવેલી. તેનો પણ વિનયપૂર્વક અસ્વીકાર કરીને પોતાનો વારો આવ્યો ત્યારે જ તેમણે હજામત કરાવેલી.