સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/વિપિન પરીખ/શૈશવનો ચહેરો: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{Poem2Open}} {{space}} રેડિયોપરથીજૂનાંગીતોસંભળાયછેનેક્યારેકમનનેઆનંદથીભરીભ...")
 
No edit summary
 
Line 1: Line 1:
{{Poem2Open}}
{{Poem2Open}}
{{space}}
રેડિયોપરથીજૂનાંગીતોસંભળાયછેનેક્યારેકમનનેઆનંદથીભરીભરીમૂકેછે.
“બચપનકેદિનભીક્યાદિનથે...” એગીતતેવખતેનૂતનેફિલ્મ‘સુજાતા’માંગાયેલું. અત્યારેતેસાંભળીનેલાગેછેકેએજાણેમારામનનીજવાતકહેછે. શૈશવનાએદિવસોકેટલાસુંદરહતા! એનિર્દોષશૈશવનોચહેરોઆજેયાદઆવેછે, અનેસાથેહીંચકાપરઝૂલતીનૂતનનીમુગ્ધતાપણ! એગાયછે : “છોટીછોટીખુશિયાંથી, છોટેછોટેથેગમ!”
એદિવસોમાંક્યાંમોટામહેલબાંધવાનાંઅરમાનહતાંકેમોટાઅફસરથવાનાંસ્વપ્નોહતાં! સુખતોનાનીનાનીબાબતોનુંહતું — રંગબેરંગીછીપલાંઓઅનેબિલ્લીછાપસિગારેટનાંખાલીખોખાંભેગાંકરવામાં! અનેદુઃખપણક્યાંમોટુંઆવીપડવાનુંહતું? રેતીપરથીધોવાઈગયેલોકિલ્લોકેભેરુએનહીંદીધેલોદાવ!
પરંતુએસુખઆજેપણયાદઆવેછે, અનેએનાનાંનાનાંદુઃખકેવાંભુલાઈગયાંછે!


રેડિયો પરથી જૂનાં ગીતો સંભળાય છે ને ક્યારેક મનને આનંદથી ભરી ભરી મૂકે છે.
“બચપનકે દિન ભી ક્યા દિન થે...” એ ગીત તે વખતે નૂતને ફિલ્મ ‘સુજાતા’માં ગાયેલું. અત્યારે તે સાંભળીને લાગે છે કે એ જાણે મારા મનની જ વાત કહે છે. શૈશવના એ દિવસો કેટલા સુંદર હતા! એ નિર્દોષ શૈશવનો ચહેરો આજે યાદ આવે છે, અને સાથે હીંચકા પર ઝૂલતી નૂતનની મુગ્ધતા પણ! એ ગાય છે : “છોટી છોટી ખુશિયાં થી, છોટે છોટે થે ગમ!”
એ દિવસોમાં ક્યાં મોટા મહેલ બાંધવાનાં અરમાન હતાં કે મોટા અફસર થવાનાં સ્વપ્નો હતાં! સુખ તો નાની નાની બાબતોનું હતું — રંગબેરંગી છીપલાંઓ અને બિલ્લીછાપ સિગારેટનાં ખાલી ખોખાં ભેગાં કરવામાં! અને દુઃખ પણ ક્યાં મોટું આવી પડવાનું હતું? રેતી પરથી ધોવાઈ ગયેલો કિલ્લો કે ભેરુએ નહીં દીધેલો દાવ!
પરંતુ એ સુખ આજે પણ યાદ આવે છે, અને એ નાનાં નાનાં દુઃખ કેવાં ભુલાઈ ગયાં છે!
{{Poem2Close}}
{{Poem2Close}}

Latest revision as of 13:15, 28 September 2022


રેડિયો પરથી જૂનાં ગીતો સંભળાય છે ને ક્યારેક મનને આનંદથી ભરી ભરી મૂકે છે. “બચપનકે દિન ભી ક્યા દિન થે...” એ ગીત તે વખતે નૂતને ફિલ્મ ‘સુજાતા’માં ગાયેલું. અત્યારે તે સાંભળીને લાગે છે કે એ જાણે મારા મનની જ વાત કહે છે. શૈશવના એ દિવસો કેટલા સુંદર હતા! એ નિર્દોષ શૈશવનો ચહેરો આજે યાદ આવે છે, અને સાથે હીંચકા પર ઝૂલતી નૂતનની મુગ્ધતા પણ! એ ગાય છે : “છોટી છોટી ખુશિયાં થી, છોટે છોટે થે ગમ!” એ દિવસોમાં ક્યાં મોટા મહેલ બાંધવાનાં અરમાન હતાં કે મોટા અફસર થવાનાં સ્વપ્નો હતાં! સુખ તો નાની નાની બાબતોનું હતું — રંગબેરંગી છીપલાંઓ અને બિલ્લીછાપ સિગારેટનાં ખાલી ખોખાં ભેગાં કરવામાં! અને દુઃખ પણ ક્યાં મોટું આવી પડવાનું હતું? રેતી પરથી ધોવાઈ ગયેલો કિલ્લો કે ભેરુએ નહીં દીધેલો દાવ! પરંતુ એ સુખ આજે પણ યાદ આવે છે, અને એ નાનાં નાનાં દુઃખ કેવાં ભુલાઈ ગયાં છે!