સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/વિપિન પરીખ/સત્ય: Difference between revisions

no edit summary
(Created page with "<poem> હુંત્યારેફરતોહતોઆકાશમાં મુક્તમને અનેતુંજોતીહતીસ્વપ્ન: એકશિ...")
 
No edit summary
 
Line 1: Line 1:
<poem>
<poem>
હુંત્યારેફરતોહતોઆકાશમાં
 
મુક્તમને
 
અનેતુંજોતીહતીસ્વપ્ન:
હું ત્યારે ફરતો હતો આકાશમાં
એકશિશુનાગુલાબીગાલઉપર
મુક્ત મને
વરસાવતીહતીતારુંહેત.
અને તું જોતી હતી સ્વપ્ન:
નાનીનાનીકીકીઓમાંમૂકતીહતી
એક શિશુના ગુલાબી ગાલ ઉપર
તારાશૈશવનાંગીત.
વરસાવતી હતી તારું હેત.
વિચારતીહતી: કોણહશેએ?
નાની નાની કીકીઓમાં મૂકતી હતી
સુજાતાકેસિદ્ધાર્થ?
તારા શૈશવનાં ગીત.
મોનાલીકેશિરીષ?
વિચારતી હતી: કોણ હશે એ?
કેવોહશે?—પપ્પાજેવો,
સુજાતા કે સિદ્ધાર્થ?
મમ્મીજેવો?
મોનાલી કે શિરીષ?
ઊનનાદોરાવડે
કેવો હશે?—પપ્પા જેવો,
તુંગૂંથતીહતીકોનુંનામ?
મમ્મી જેવો?
એદોડીનેસંતાઈજતો
ઊનના દોરા વડે
નેતું
તું ગૂંથતી હતી કોનું નામ?
જાણેઅચાનકમૂંઝાઈજતી
એ દોડીને સંતાઈ જતો
નેબૂમપાડતી‘ક્યાંછેતું?’
ને તું
હુંએજછું
જાણે અચાનક મૂંઝાઈ જતી
એજ, તારાસ્વપ્નનોશિશુ,
ને બૂમ પાડતી ‘ક્યાં છે તું?’
તનેગભરાયેલીજોઈનેદોડીઆવ્યો
હું એ જ છું
નેતારાહોઠઉપર
એ જ, તારા સ્વપ્નનો શિશુ,
નામથઈનેછવાઈગયો.
તને ગભરાયેલી જોઈને દોડી આવ્યો
તેંમનેકેટલેદૂરથીબોલાવ્યો, મા?
ને તારા હોઠ ઉપર
નામ થઈને છવાઈ ગયો.
તેં મને કેટલે દૂરથી બોલાવ્યો, મા?
</poem>
</poem>
26,604

edits