સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/વેણીભાઈ પુરોહિત/અલબેલો અંધાર હતો: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "<poem> એરાતહતીખામોશ, અષાઢીઅલબેલોઅંધારહતો, તમરાંનીત્રમત્રમવાણીમાંક...")
 
No edit summary
 
Line 1: Line 1:
<poem>
<poem>
એરાતહતીખામોશ, અષાઢીઅલબેલોઅંધારહતો,
 
તમરાંનીત્રમત્રમવાણીમાંકંઈપાયલનોઝંકારહતો...
 
જલવરસીનેથાકેલગગનમાંસુસ્તગુલાબીરમતી’તી,
એ રાત હતી ખામોશ, અષાઢી અલબેલો અંધાર હતો,
ધરતીનોપટમસ્તાન, મુલાયમ, શીતલનેકુંજારહતો...
તમરાંની ત્રમત્રમ વાણીમાં કંઈ પાયલનો ઝંકાર હતો...
માસૂમહવાનામિસરાઓમાંકેફીઉદાસીછાઈહતી,
 
કુદરતનીઅદા, કુદરતનીઅદબ, કુદરતનોકારોબારહતો.
જલ વરસીને થાકેલ ગગનમાં સુસ્ત ગુલાબી રમતી’તી,
ઊર્મિનુંકબૂતરબેઠું’તુંનિજગભરુદર્દછુપાવીને,
ધરતીનો પટ મસ્તાન, મુલાયમ, શીતલ ને કુંજાર હતો...
આંખોમાંજીવનસ્વપ્નહતાં, પાંખોમાંજીવનભારહતો...
 
{{Right|[‘સહવાસ’ પુસ્તક]}
માસૂમ હવાના મિસરાઓમાં કેફી ઉદાસી છાઈ હતી,
કુદરતની અદા, કુદરતની અદબ, કુદરતનો કારોબાર હતો.
 
ઊર્મિનું કબૂતર બેઠું’તું નિજ ગભરુ દર્દ છુપાવીને,
આંખોમાં જીવનસ્વપ્ન હતાં, પાંખોમાં જીવનભાર હતો...
{{Right|[‘સહવાસ’ પુસ્તક]}}
</poem>
</poem>

Latest revision as of 07:45, 29 September 2022



એ રાત હતી ખામોશ, અષાઢી અલબેલો અંધાર હતો,
તમરાંની ત્રમત્રમ વાણીમાં કંઈ પાયલનો ઝંકાર હતો...

જલ વરસીને થાકેલ ગગનમાં સુસ્ત ગુલાબી રમતી’તી,
ધરતીનો પટ મસ્તાન, મુલાયમ, શીતલ ને કુંજાર હતો...

માસૂમ હવાના મિસરાઓમાં કેફી ઉદાસી છાઈ હતી,
કુદરતની અદા, કુદરતની અદબ, કુદરતનો કારોબાર હતો.

ઊર્મિનું કબૂતર બેઠું’તું નિજ ગભરુ દર્દ છુપાવીને,
આંખોમાં જીવનસ્વપ્ન હતાં, પાંખોમાં જીવનભાર હતો...
[‘સહવાસ’ પુસ્તક]