સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/શક્તિસિંહ ગોહિલ/બત્તી-પંખા: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{Poem2Open}} {{space}} એકકાર્યક્રમમાંહાજરીઆપવા [મુખ્યમંત્રી] બાબુભાઈ [જ. પટેલ] સ...")
 
No edit summary
 
Line 1: Line 1:
{{Poem2Open}}
{{Poem2Open}}
{{space}}
 
એકકાર્યક્રમમાંહાજરીઆપવા [મુખ્યમંત્રી] બાબુભાઈ [જ. પટેલ] સાથેહુંજઈરહ્યોહતો. રસ્તામાંધંધુકાનાસરકારીગેસ્ટહાઉસમાંથોડોવખતરોકાઈનેઅમેરવાનાથતાહતા, ત્યારેઓરડાનાંબત્તી-પંખાબાબુભાઈએજાતેબંધકર્યાંહતાં.
 
એક કાર્યક્રમમાં હાજરી આપવા [મુખ્યમંત્રી] બાબુભાઈ [જ. પટેલ] સાથે હું જઈ રહ્યો હતો. રસ્તામાં ધંધુકાના સરકારી ગેસ્ટહાઉસમાં થોડો વખત રોકાઈને અમે રવાના થતા હતા, ત્યારે ઓરડાનાં બત્તી-પંખા બાબુભાઈએ જાતે બંધ કર્યાં હતાં.
{{Poem2Close}}
{{Poem2Close}}

Latest revision as of 07:53, 29 September 2022