સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/શાંતિલાલ પટેલ/બાબુભાઈ: Difference between revisions
Jump to navigation
Jump to search
(Created page with "{{Poem2Open}} {{space}} ૧૯૧૭માંગાંધીજીએસ્થાપેલગોધરાનાહરિજનઆશ્રમનાએકકાર્યક્...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 1: | Line 1: | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
૧૯૧૭માં ગાંધીજીએ સ્થાપેલ ગોધરાના હરિજન આશ્રમના એક કાર્યક્રમમાં બાબુભાઈ આવેલા. ખૂણામાં ચંપલ ઉતારવા તે ગયા ત્યાં ગંદકી જોઈને મને કહ્યું: “શાંતિલાલ, આશ્રમમાં સફાઈ થતી નથી?” અને તરત હાથમાં ઝાડુ લઈને સફાઈ કરવા માંડ્યા. | |||
{{Poem2Close}} | {{Poem2Close}} |
Latest revision as of 09:06, 29 September 2022
૧૯૧૭માં ગાંધીજીએ સ્થાપેલ ગોધરાના હરિજન આશ્રમના એક કાર્યક્રમમાં બાબુભાઈ આવેલા. ખૂણામાં ચંપલ ઉતારવા તે ગયા ત્યાં ગંદકી જોઈને મને કહ્યું: “શાંતિલાલ, આશ્રમમાં સફાઈ થતી નથી?” અને તરત હાથમાં ઝાડુ લઈને સફાઈ કરવા માંડ્યા.