સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/શામળ/સપૂત કોણ?: Difference between revisions
Jump to navigation
Jump to search
(Created page with "<poem> સપૂતતેહકહેવાય, જેસીધેમારગચાલે; સપૂતતેહકહેવાય, અધર્મનેજેટાળે;...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 1: | Line 1: | ||
<poem> | <poem> | ||
સપૂત તેહ કહેવાય, જે સીધે મારગ ચાલે; | |||
સપૂત તેહ કહેવાય, અધર્મને જે ટાળે; | |||
સપૂત તેહ કહેવાય, જે સ્વજનને સુખ આપે; | |||
સપૂત તેહ કહેવાય, દીનનાં દુ:ખડાં કાપે; | |||
વળી સપૂત તેનું નામ છે, જેણે પ્રભુને પ્રીતે અરચિયા; | |||
શામળ કહે સપૂત નરે દામ પરમારથ ખરચિયા. | |||
સપૂત તેહ કહેવાય, વેપારથી જોડે ગર્થ; | |||
સપૂત તેહ કહેવાય, પુણ્ય કરે હરિ અર્થ; | |||
સપૂત તેહ કહેવાય, ચોરીચાડી નવ કરતો; | |||
સપૂત તેહ કહેવાય, અપયશથી રહે ડરતો; | |||
સપૂતને સુખ છે સ્વર્ગમાં, જોતાં સદ્ગુણ અતિ ઘણા; | |||
શામળ કહે આ અવનિમાં, ધન્ય અવતાર છે નર તણા. | |||
</poem> | </poem> |
Latest revision as of 09:11, 29 September 2022
સપૂત તેહ કહેવાય, જે સીધે મારગ ચાલે;
સપૂત તેહ કહેવાય, અધર્મને જે ટાળે;
સપૂત તેહ કહેવાય, જે સ્વજનને સુખ આપે;
સપૂત તેહ કહેવાય, દીનનાં દુ:ખડાં કાપે;
વળી સપૂત તેનું નામ છે, જેણે પ્રભુને પ્રીતે અરચિયા;
શામળ કહે સપૂત નરે દામ પરમારથ ખરચિયા.
સપૂત તેહ કહેવાય, વેપારથી જોડે ગર્થ;
સપૂત તેહ કહેવાય, પુણ્ય કરે હરિ અર્થ;
સપૂત તેહ કહેવાય, ચોરીચાડી નવ કરતો;
સપૂત તેહ કહેવાય, અપયશથી રહે ડરતો;
સપૂતને સુખ છે સ્વર્ગમાં, જોતાં સદ્ગુણ અતિ ઘણા;
શામળ કહે આ અવનિમાં, ધન્ય અવતાર છે નર તણા.