સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/‘શાહબાઝ’/બીજું ગગન: Difference between revisions
Jump to navigation
Jump to search
(Created page with "<poem> જીતહુંનીરખ્યાકરુંસર્વદામુજહારમાં, મુક્તિમારીઆખરેછેએકકારાગ...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 1: | Line 1: | ||
<poem> | <poem> | ||
જીત હું નીરખ્યા કરું સર્વદા મુજ હારમાં, | |||
મુક્તિ મારી આખરે છે એક કારાગારમાં; | |||
ડૂબીને તરતો રહીશ હું સાગરોની ધારમાં, | |||
હોડી મારી લઈ જઉં હું ડૂબવા મઝધારમાં — | |||
આપ જો સુકાન ધરવાનું વચન આપો મને! | |||
આંખ ઊંચા તારલાના તેજને ચૂમી રહી,... | |||
{{Right|[‘મિલાપ’ માસિક :૧૯૬૨]}} | પાંખ આ ‘શાહબાઝ’ની ગગને બધે ઘૂમી રહી — | ||
આ ગગન ટૂંકું પડે, બીજું ગગન આપો મને! | |||
{{Right|[‘મિલાપ’ માસિક : ૧૯૬૨]}} | |||
</poem> | </poem> |
Latest revision as of 09:15, 29 September 2022
જીત હું નીરખ્યા કરું સર્વદા મુજ હારમાં,
મુક્તિ મારી આખરે છે એક કારાગારમાં;
ડૂબીને તરતો રહીશ હું સાગરોની ધારમાં,
હોડી મારી લઈ જઉં હું ડૂબવા મઝધારમાં —
આપ જો સુકાન ધરવાનું વચન આપો મને!
આંખ ઊંચા તારલાના તેજને ચૂમી રહી,...
પાંખ આ ‘શાહબાઝ’ની ગગને બધે ઘૂમી રહી —
આ ગગન ટૂંકું પડે, બીજું ગગન આપો મને!
[‘મિલાપ’ માસિક : ૧૯૬૨]