સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/સંત ફ્રાન્સિસ/એવું કરો કે —: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{Poem2Open}} {{space}} હેપરમાત્મા, મનેતારીશાંતિનુંવાહનબનાવ. જ્યાંધિક્કારછેત્...")
 
No edit summary
 
Line 1: Line 1:
{{Poem2Open}}
{{Poem2Open}}
{{space}}
 
હેપરમાત્મા,
 
મનેતારીશાંતિનુંવાહનબનાવ.
હે પરમાત્મા,
જ્યાંધિક્કારછેત્યાંહુંપ્રેમવાવું
મને તારી શાંતિનું વાહન બનાવ.
જ્યાંઘાવથયોછેત્યાંક્ષમા
જ્યાં ધિક્કાર છે ત્યાં હું પ્રેમ વાવું
જ્યાંશંકાછેત્યાંશ્રદ્ધા
જ્યાં ઘાવ થયો છે ત્યાં ક્ષમા
જ્યાંહતાશાછેત્યાંઆશા
જ્યાં શંકા છે ત્યાં શ્રદ્ધા
જ્યાંઅંધકારછેત્યાંપ્રકાશ
જ્યાં હતાશા છે ત્યાં આશા
જ્યાંશોકછેત્યાંઆનંદ.
જ્યાં અંધકાર છે ત્યાં પ્રકાશ
હેદિવ્યસ્વામી, એવુંકરોકે,
જ્યાં શોક છે ત્યાં આનંદ.
હુંઆશ્વાસનમેળવવાનહિ, આપવાચાહું
 
મનેબધાંસમજેએકરતાંહુંબધાંનેસમજવાચાહું
હે દિવ્ય સ્વામી, એવું કરો કે,
મનેકોઈપ્રેમઆપેએકરતાંહુંકોઈનેપ્રેમઆપવાચાહું.
હું આશ્વાસન મેળવવા નહિ, આપવા ચાહું
કારણકે,
મને બધાં સમજે એ કરતાં હું બધાંને સમજવા ચાહું
આપવામાંજઆપણનેમળેછે;
મને કોઈ પ્રેમ આપે એ કરતાં હું કોઈને પ્રેમ આપવા ચાહું.
ક્ષમાકરવામાંજઆપણેક્ષમાપામીએછીએ
કારણ કે,
મૃત્યુપામવામાંજઆપણેશાશ્વતજીવનમાંજન્મીએછીએ.
આપવામાં જ આપણને મળે છે;
{{Right|(અનુ. કુન્દનિકાકાપડીઆ)}}
ક્ષમા કરવામાં જ આપણે ક્ષમા પામીએ છીએ
મૃત્યુ પામવામાં જ આપણે શાશ્વત જીવનમાં જન્મીએ છીએ.
{{Right|(અનુ. કુન્દનિકા કાપડીઆ)}}
{{Poem2Close}}
{{Poem2Close}}

Latest revision as of 10:26, 29 September 2022


હે પરમાત્મા, મને તારી શાંતિનું વાહન બનાવ. જ્યાં ધિક્કાર છે ત્યાં હું પ્રેમ વાવું જ્યાં ઘાવ થયો છે ત્યાં ક્ષમા જ્યાં શંકા છે ત્યાં શ્રદ્ધા જ્યાં હતાશા છે ત્યાં આશા જ્યાં અંધકાર છે ત્યાં પ્રકાશ જ્યાં શોક છે ત્યાં આનંદ.

હે દિવ્ય સ્વામી, એવું કરો કે, હું આશ્વાસન મેળવવા નહિ, આપવા ચાહું મને બધાં સમજે એ કરતાં હું બધાંને સમજવા ચાહું મને કોઈ પ્રેમ આપે એ કરતાં હું કોઈને પ્રેમ આપવા ચાહું. કારણ કે, આપવામાં જ આપણને મળે છે; ક્ષમા કરવામાં જ આપણે ક્ષમા પામીએ છીએ મૃત્યુ પામવામાં જ આપણે શાશ્વત જીવનમાં જન્મીએ છીએ. (અનુ. કુન્દનિકા કાપડીઆ)