સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/સંપાદક : ‘ભૂમિપુત્ર’/આક્રમણના કરતાંય જોખમી: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{Poem2Open}} {{space}} કોઈપણદેશબહારનાઆક્રમણસામેત્યારેજટક્કરઝીલીશકે, જ્યારે...")
 
No edit summary
 
Line 1: Line 1:
{{Poem2Open}}
{{Poem2Open}}
{{space}}
કોઈપણદેશબહારનાઆક્રમણસામેત્યારેજટક્કરઝીલીશકે, જ્યારેતેઅંદરથીમજબૂતહોય. આવીઆંતરિકસદ્ધરતાતોગરીબી, અસમાનતા, અન્યાય, પક્ષાપક્ષીદૂરકર્યાવિનાસાધીશકાયનહીં. દેશનેમાટેમરીફીટવાકેસહનકરવામાટેપણસામાન્યમાણસત્યારેજતૈયારથાય, જ્યારેએનેએમલાગેકે, આદેશમાંમારુંરાજ્યછે, અનેએરાજ્યમારીઉન્નતિમાટેમથેછે. આજેઆપણાદેશનાસામાન્યમાણસનેશુંઆવીપ્રતીતિછેખરી? હકીકતતોઆનાથીસાવઊલટીજછે. એનામનમાંતોઆજેભારોભારઅસમાધાનભર્યુંછે, એધૂંધવાયાકરેછે, અનેનાનુંઅમથુંકારણમળતાંતેનોસ્ફોટથઈઊઠેછે.
જેએકબીજાનેનીચસમજશે, તેખભેખભોમેળવીનેલડશેશીરીતે? શુંહરિજનોદેશનેખાતરલડવાજશે? પેલાભૂમિહીનોદેશનાસંરક્ષણમાટેમરીફીટવાતૈયારથશે? એનેમાટેનોઉમળકોતેમનેથશેશીરીતે? દેશજોગરીબીમાંસબડતોરહે, એનીપ્રજાનુંઅજ્ઞાનજેવુંનેતેવુંરહે, તેમાંઅંદરોઅંદરઝઘડાચાલ્યાકરે, અસમાનતાઅનેસામાજિકઅન્યાયઓછાનથાય, જાતિ-ભાષા-પક્ષવગેરેભેદથીપ્રજાવહેંચાયેલીહોય, તોએવીપરિસ્થિતિમાંબહારનાકોઈઆક્રમણનાકરતાંએકસોગણોખતરોરહેલોજછે.


કોઈ પણ દેશ બહારના આક્રમણ સામે ત્યારે જ ટક્કર ઝીલી શકે, જ્યારે તે અંદરથી મજબૂત હોય. આવી આંતરિક સદ્ધરતા તો ગરીબી, અસમાનતા, અન્યાય, પક્ષાપક્ષી દૂર કર્યા વિના સાધી શકાય નહીં. દેશને માટે મરી ફીટવા કે સહન કરવા માટે પણ સામાન્ય માણસ ત્યારે જ તૈયાર થાય, જ્યારે એને એમ લાગે કે, આ દેશમાં મારું રાજ્ય છે, અને એ રાજ્ય મારી ઉન્નતિ માટે મથે છે. આજે આપણા દેશના સામાન્ય માણસને શું આવી પ્રતીતિ છે ખરી? હકીકત તો આનાથી સાવ ઊલટી જ છે. એના મનમાં તો આજે ભારોભાર અસમાધાન ભર્યું છે, એ ધૂંધવાયા કરે છે, અને નાનુંઅમથું કારણ મળતાં તેનો સ્ફોટ થઈ ઊઠે છે.
જે એકબીજાને નીચ સમજશે, તે ખભેખભો મેળવીને લડશે શી રીતે? શું હરિજનો દેશને ખાતર લડવા જશે? પેલા ભૂમિહીનો દેશના સંરક્ષણ માટે મરી ફીટવા તૈયાર થશે? એને માટેનો ઉમળકો તેમને થશે શી રીતે? દેશ જો ગરીબીમાં સબડતો રહે, એની પ્રજાનું અજ્ઞાન જેવું ને તેવું રહે, તેમાં અંદરોઅંદર ઝઘડા ચાલ્યા કરે, અસમાનતા અને સામાજિક અન્યાય ઓછા ન થાય, જાતિ-ભાષા-પક્ષ વગેરે ભેદથી પ્રજા વહેંચાયેલી હોય, તો એવી પરિસ્થિતિમાં બહારના કોઈ આક્રમણના કરતાં એકસોગણો ખતરો રહેલો જ છે.
{{Poem2Close}}
{{Poem2Close}}

Latest revision as of 11:24, 29 September 2022


કોઈ પણ દેશ બહારના આક્રમણ સામે ત્યારે જ ટક્કર ઝીલી શકે, જ્યારે તે અંદરથી મજબૂત હોય. આવી આંતરિક સદ્ધરતા તો ગરીબી, અસમાનતા, અન્યાય, પક્ષાપક્ષી દૂર કર્યા વિના સાધી શકાય નહીં. દેશને માટે મરી ફીટવા કે સહન કરવા માટે પણ સામાન્ય માણસ ત્યારે જ તૈયાર થાય, જ્યારે એને એમ લાગે કે, આ દેશમાં મારું રાજ્ય છે, અને એ રાજ્ય મારી ઉન્નતિ માટે મથે છે. આજે આપણા દેશના સામાન્ય માણસને શું આવી પ્રતીતિ છે ખરી? હકીકત તો આનાથી સાવ ઊલટી જ છે. એના મનમાં તો આજે ભારોભાર અસમાધાન ભર્યું છે, એ ધૂંધવાયા કરે છે, અને નાનુંઅમથું કારણ મળતાં તેનો સ્ફોટ થઈ ઊઠે છે. જે એકબીજાને નીચ સમજશે, તે ખભેખભો મેળવીને લડશે શી રીતે? શું હરિજનો દેશને ખાતર લડવા જશે? પેલા ભૂમિહીનો દેશના સંરક્ષણ માટે મરી ફીટવા તૈયાર થશે? એને માટેનો ઉમળકો તેમને થશે શી રીતે? દેશ જો ગરીબીમાં સબડતો રહે, એની પ્રજાનું અજ્ઞાન જેવું ને તેવું રહે, તેમાં અંદરોઅંદર ઝઘડા ચાલ્યા કરે, અસમાનતા અને સામાજિક અન્યાય ઓછા ન થાય, જાતિ-ભાષા-પક્ષ વગેરે ભેદથી પ્રજા વહેંચાયેલી હોય, તો એવી પરિસ્થિતિમાં બહારના કોઈ આક્રમણના કરતાં એકસોગણો ખતરો રહેલો જ છે.