સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/સુન્દરમ્/હું રે બનું, બેન: Difference between revisions

ArtiMudra (talk | contribs)
Created page with "<poem> ...હુંરેબનું, બેન! વાડીનોમોરલો, આંબાનીકોયલતુંથારે, બેન! તુંમારીબ..."
 
KhyatiJoshi (talk | contribs)
No edit summary
 
Line 1: Line 1:
<poem>
<poem>
...હુંરેબનું, બેન! વાડીનોમોરલો,
 
આંબાનીકોયલતુંથારે, બેન!
 
તુંમારીબેનનેહુંતારોભાઈ.
...હું રે બનું, બેન! વાડીનો મોરલો,
હુંરેબનું, બેન! રૂડોડોલરિયો,
આંબાની કોયલ તું થા રે, બેન!
મીઠીચમેલડીતુંથારે, બેન!
તું મારી બેન ને હું તારો ભાઈ.
તુંમારીબેનનેહુંતારોભાઈ....
હું રે બનું, બેન! રૂડો ડોલરિયો,
હુંરેબનું, બેન! બાનોઘડૂલો,
મીઠી ચમેલડી તું થા રે, બેન!
બાનીઇંઢોણીતુંથારે, બેન!
 
તુંમારીબેનનેહુંતારોભાઈ.
તું મારી બેન ને હું તારો ભાઈ....
હુંરેબનું, બેન! બાપુનોરેંટિયો,
હું રે બનું, બેન! બાનો ઘડૂલો,
બાપુનીપીંજણતુંથારે, બેન!
બાની ઇંઢોણી તું થા રે, બેન!
તુંમારીબેનનેહુંતારોભાઈ.
 
{{Right|[‘રંગરંગવાદળિયાં’ પુસ્તક: ૧૯૩૯]}}
તું મારી બેન ને હું તારો ભાઈ.
હું રે બનું, બેન! બાપુનો રેંટિયો,
બાપુની પીંજણ તું થા રે, બેન!
 
તું મારી બેન ને હું તારો ભાઈ.
{{Right|[‘રંગ રંગ વાદળિયાં’ પુસ્તક: ૧૯૩૯]}}
</poem>
</poem>