સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/સુન્દરમ્/હું તો પૂછું: Difference between revisions
Jump to navigation
Jump to search
(Created page with "<poem> હુંતોપૂછુંકેમોરલાનીપીંછીમાંરંગ-રંગવાળી આટીલડીકોણેજડી? વળીપ...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 1: | Line 1: | ||
<poem> | <poem> | ||
હું તો પૂછું કે મોરલાની પીંછીમાં રંગ-રંગવાળી | |||
આ ટીલડી કોણે જડી? | |||
વળી પૂછું કે મીંદડીની માંજરી-શી આંખમાં | |||
ચકચકતી કીકીઓ કોણે મઢી? | |||
હું તો પૂછું કે આંબલાની ટોચે જ્યાં હાથ ના પહોંચે | |||
ત્યાં કૂંપળો કોણે કરી? | |||
વળી પૂછું કે ગાવડીના પેટે આ દૂધ કેરી ધોળી | |||
મીઠી ધાર કોણે ભરી? | |||
હું તો પૂછું કે ચાંદાની થાળીમાં બકરી ને ડોસીની | |||
ઝૂંપડી કોણે મઢી? | |||
વળી પૂછું કે આભની હથેળીમાં સૂરજની ભમતી | |||
ભમરડી આ કોણે કરી? | |||
હું તો પૂછું કે પોપચે મઢેલી આ દશ દિશ દેખંતી | |||
આંખ મારી કોણે કરી? | |||
{{Right|[ | વળી પૂછું કે નવલખ તારે મઢેલી આ | ||
આભલાની ચૂંદડી કોણે કરી? | |||
{{Right|[‘રંગ રંગ વાદળિયાં’ પુસ્તક: ૧૯૩૯]}} | |||
</poem> | </poem> |
Latest revision as of 12:39, 29 September 2022
હું તો પૂછું કે મોરલાની પીંછીમાં રંગ-રંગવાળી
આ ટીલડી કોણે જડી?
વળી પૂછું કે મીંદડીની માંજરી-શી આંખમાં
ચકચકતી કીકીઓ કોણે મઢી?
હું તો પૂછું કે આંબલાની ટોચે જ્યાં હાથ ના પહોંચે
ત્યાં કૂંપળો કોણે કરી?
વળી પૂછું કે ગાવડીના પેટે આ દૂધ કેરી ધોળી
મીઠી ધાર કોણે ભરી?
હું તો પૂછું કે ચાંદાની થાળીમાં બકરી ને ડોસીની
ઝૂંપડી કોણે મઢી?
વળી પૂછું કે આભની હથેળીમાં સૂરજની ભમતી
ભમરડી આ કોણે કરી?
હું તો પૂછું કે પોપચે મઢેલી આ દશ દિશ દેખંતી
આંખ મારી કોણે કરી?
વળી પૂછું કે નવલખ તારે મઢેલી આ
આભલાની ચૂંદડી કોણે કરી?
[‘રંગ રંગ વાદળિયાં’ પુસ્તક: ૧૯૩૯]