સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/સુરેશ દલાલ/સ્ત્રીઓનું મુક્તિધામ: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{Poem2Open}} {{space}} શ્રીમતીકલ્લોલિનીહઝરતે૧૯૮૧માંએકસંપાદનકરેલું : ‘મારોગ...")
 
No edit summary
 
Line 1: Line 1:
{{Poem2Open}}
{{Poem2Open}}
{{space}}
 
શ્રીમતીકલ્લોલિનીહઝરતે૧૯૮૧માંએકસંપાદનકરેલું : ‘મારોગરબોઘૂમ્યો.’ લોકગીતથીઅનેનરસિંહ-મીરાંથીમાંડીનેઉદયનઠક્કરસુધીનાકવિઓનાકવિતાનીકક્ષાનાઉત્તમગરબાઓએએકજપુસ્તકમાંવાંચવામળેઅનેઅનુભૂતિથાયકેનવરાત્રાનોઉત્સવતોઅહીંપાનેપાનેઊજવાઈરહ્યોછે.
 
સ્ત્રીગાયતેગરબોઅનેપુરુષગાયતેગરબી. એમાંપગનીઠેસઅનેહાથનીતાળીનુંમહત્ત્વછે. ગરબોસ્ત્રીઓનુંમુક્તિધામછે. એકજમાનામાંસંયુક્તકુટુંબમાંરહેતીસ્ત્રી, લાજકાઢીનેહરતીફરતીસ્ત્રી, ઘરનાંવૈતરાંમાંથીઊંચીનઆવતીએવીસ્ત્રીનવરાત્રાઆવેકેમુક્તતન-મનથીગરબામાંમહાલતી, ત્યારેએનોશબ્દગગનમાંગાજ્યાવિનાશુંકામરહે?
શ્રીમતી કલ્લોલિની હઝરતે ૧૯૮૧માં એક સંપાદન કરેલું : ‘મારો ગરબો ઘૂમ્યો.’ લોકગીતથી અને નરસિંહ-મીરાંથી માંડીને ઉદયન ઠક્કર સુધીના કવિઓના કવિતાની કક્ષાના ઉત્તમ ગરબાઓ એ એક જ પુસ્તકમાં વાંચવા મળે અને અનુભૂતિ થાય કે નવરાત્રાનો ઉત્સવ તો અહીં પાને પાને ઊજવાઈ રહ્યો છે.
{{Right|[‘ઝલકતેરા’ પુસ્તક :૨૦૦૪]}}
સ્ત્રી ગાય તે ગરબો અને પુરુષ ગાય તે ગરબી. એમાં પગની ઠેસ અને હાથની તાળીનું મહત્ત્વ છે. ગરબો સ્ત્રીઓનું મુક્તિધામ છે. એક જમાનામાં સંયુક્ત કુટુંબમાં રહેતી સ્ત્રી, લાજ કાઢીને હરતીફરતી સ્ત્રી, ઘરનાં વૈતરાંમાંથી ઊંચી ન આવતી એવી સ્ત્રી નવરાત્રા આવે કે મુક્ત તન-મનથી ગરબામાં મહાલતી, ત્યારે એનો શબ્દ ગગનમાં ગાજ્યા વિના શું કામ રહે?
{{Right|[‘ઝલક તેરા’ પુસ્તક : ૨૦૦૪]}}
{{Poem2Close}}
{{Poem2Close}}

Latest revision as of 06:23, 30 September 2022


શ્રીમતી કલ્લોલિની હઝરતે ૧૯૮૧માં એક સંપાદન કરેલું : ‘મારો ગરબો ઘૂમ્યો.’ લોકગીતથી અને નરસિંહ-મીરાંથી માંડીને ઉદયન ઠક્કર સુધીના કવિઓના કવિતાની કક્ષાના ઉત્તમ ગરબાઓ એ એક જ પુસ્તકમાં વાંચવા મળે અને અનુભૂતિ થાય કે નવરાત્રાનો ઉત્સવ તો અહીં પાને પાને ઊજવાઈ રહ્યો છે. સ્ત્રી ગાય તે ગરબો અને પુરુષ ગાય તે ગરબી. એમાં પગની ઠેસ અને હાથની તાળીનું મહત્ત્વ છે. ગરબો સ્ત્રીઓનું મુક્તિધામ છે. એક જમાનામાં સંયુક્ત કુટુંબમાં રહેતી સ્ત્રી, લાજ કાઢીને હરતીફરતી સ્ત્રી, ઘરનાં વૈતરાંમાંથી ઊંચી ન આવતી એવી સ્ત્રી નવરાત્રા આવે કે મુક્ત તન-મનથી ગરબામાં મહાલતી, ત્યારે એનો શબ્દ ગગનમાં ગાજ્યા વિના શું કામ રહે? [‘ઝલક તેરા’ પુસ્તક : ૨૦૦૪]