સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/સુરેશ દલાલ/‘દ્વિરેફ’: Difference between revisions
(Created page with "{{Poem2Open}} {{space}} તેંજેનથીકહીએબધીવાતયાદછે: તેંજેકહીએવાતનુંકોઈસ્મરણનથી!...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 1: | Line 1: | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
રામનારાયણ વિ. પાઠકે ‘શેષ’ને ઉપનામે કાવ્યો લખ્યાં, ‘દ્વિરેફ’ને ઉપનામે નવલિકાઓ લખી, અને હળવા નિબંધો લખ્યા ‘સ્વૈરવિહારી’ના ઉપનામે. આ ઉપરાંત એમણે મૂળ નામે સંશોધન, સંપાદન, વિવેચન અને ઇતર સાહિત્યપ્રવૃત્તિઓ કરી. એમની કવિતામાં એક પ્રકારની શિષ્ટતા અને સુઘડતા વરતાય છે. પ્રભુ, પ્રકૃતિ અને પ્રણય, આ ત્રણ એમના પ્રિય કવનવિષયો છે. અસાધારણ સંયમ સાથે ઊર્મિનું ચિંતનશીલ નિરૂપણ, એ એમની કવિતાની લાક્ષણિકતા છે. | |||
{{Right| | ‘જમનાનું પૂર’ માત્ર એમની જ નહિ, ગુજરાતી સાહિત્યની એક વિશિષ્ટ વાર્તા છે. ટૂંકી વાર્તામાં લાઘવ કેવું હોઈ શકે, એનું આ ઉદાહરણ છે. ‘જક્ષણી’ પાઠકની લાક્ષણિક કૃતિ છે. પ્રસન્ન દાંપત્યની આવી હાસ્યસભર વાર્તા આપણે ત્યાં ભાગ્યે જ લખાઈ છે. ‘મુકુન્દરાય’ પાઠકની ઉત્તમ વાર્તામાંની એક લેખાય છે. | ||
પાઠકનો વિશેષ નિબંધમાં પ્રગટ થાય છે. ચિંતનપરાયણતા એમના નિબંધની કરોડરજ્જુ છે. | |||
{{Right|[‘પ્રતિભાપુરુષ પાઠકસાહેબ’ પુસ્તક: ૨૦૦૪]}} | |||
{{Poem2Close}} | {{Poem2Close}} |
Latest revision as of 07:16, 30 September 2022
રામનારાયણ વિ. પાઠકે ‘શેષ’ને ઉપનામે કાવ્યો લખ્યાં, ‘દ્વિરેફ’ને ઉપનામે નવલિકાઓ લખી, અને હળવા નિબંધો લખ્યા ‘સ્વૈરવિહારી’ના ઉપનામે. આ ઉપરાંત એમણે મૂળ નામે સંશોધન, સંપાદન, વિવેચન અને ઇતર સાહિત્યપ્રવૃત્તિઓ કરી. એમની કવિતામાં એક પ્રકારની શિષ્ટતા અને સુઘડતા વરતાય છે. પ્રભુ, પ્રકૃતિ અને પ્રણય, આ ત્રણ એમના પ્રિય કવનવિષયો છે. અસાધારણ સંયમ સાથે ઊર્મિનું ચિંતનશીલ નિરૂપણ, એ એમની કવિતાની લાક્ષણિકતા છે.
‘જમનાનું પૂર’ માત્ર એમની જ નહિ, ગુજરાતી સાહિત્યની એક વિશિષ્ટ વાર્તા છે. ટૂંકી વાર્તામાં લાઘવ કેવું હોઈ શકે, એનું આ ઉદાહરણ છે. ‘જક્ષણી’ પાઠકની લાક્ષણિક કૃતિ છે. પ્રસન્ન દાંપત્યની આવી હાસ્યસભર વાર્તા આપણે ત્યાં ભાગ્યે જ લખાઈ છે. ‘મુકુન્દરાય’ પાઠકની ઉત્તમ વાર્તામાંની એક લેખાય છે.
પાઠકનો વિશેષ નિબંધમાં પ્રગટ થાય છે. ચિંતનપરાયણતા એમના નિબંધની કરોડરજ્જુ છે.
[‘પ્રતિભાપુરુષ પાઠકસાહેબ’ પુસ્તક: ૨૦૦૪]