સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/સુરેશ હ. જોષી/નામ બદલાયાં છે: Difference between revisions
Jump to navigation
Jump to search
(Created page with "{{Poem2Open}} {{space}} રજવાડામાંદરબારીકવિઓઅનેભાટચારણોહતા. જોકોઈએમમાનેકેએદર...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 1: | Line 1: | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
રજવાડામાં દરબારી કવિઓ અને ભાટચારણો હતા. જો કોઈ એમ માને કે એ દરબારો હવે ગયા તો એ નરી ભ્રાંતિ જ છે. એ દરબારનાં નામ બદલાયાં છે એટલું જ. હવે પ્રતિષ્ઠાનો દરબાર છે, લોકોનો પણ દરબાર છે. એને રીઝવનારો પણ લેખકોનો એક વર્ગ છે. આ આરાધના કરવા પાછળ અનેક પ્રકારની સાહિત્યેતર લાલસાઓ કામ કરતી હોય છે. | |||
આપણો લેખક, પોતાની સગવડ ખાતર, પોતાના મોટા ભાગના વાચકોને નિરક્ષર માને છે. આ વાચકો પ્રત્યે એને અસીમ કરુણા છે. એને કશી તકલીફ ન પડે, એ કશો ક્લેશ કે આક્રોશ ન અનુભવે, એ કથાના સંમોહનમાં પરવશ થઈને લેખક જે આપે તે સુખદ જડતાથી સ્વીકાર્યે જાય, એ કશી પ્રતિક્રિયાનો ઉપદ્રવ ઊભો ન કરે એવી રીતે આપણું મોટા ભાગનું કથાસાહિત્ય રચાતું જાય છે. | |||
{{Right|[‘પશ્યન્તી’ પુસ્તક]}} | {{Right|[‘પશ્યન્તી’ પુસ્તક]}} | ||
{{Poem2Close}} | {{Poem2Close}} |
Latest revision as of 07:29, 30 September 2022
રજવાડામાં દરબારી કવિઓ અને ભાટચારણો હતા. જો કોઈ એમ માને કે એ દરબારો હવે ગયા તો એ નરી ભ્રાંતિ જ છે. એ દરબારનાં નામ બદલાયાં છે એટલું જ. હવે પ્રતિષ્ઠાનો દરબાર છે, લોકોનો પણ દરબાર છે. એને રીઝવનારો પણ લેખકોનો એક વર્ગ છે. આ આરાધના કરવા પાછળ અનેક પ્રકારની સાહિત્યેતર લાલસાઓ કામ કરતી હોય છે.
આપણો લેખક, પોતાની સગવડ ખાતર, પોતાના મોટા ભાગના વાચકોને નિરક્ષર માને છે. આ વાચકો પ્રત્યે એને અસીમ કરુણા છે. એને કશી તકલીફ ન પડે, એ કશો ક્લેશ કે આક્રોશ ન અનુભવે, એ કથાના સંમોહનમાં પરવશ થઈને લેખક જે આપે તે સુખદ જડતાથી સ્વીકાર્યે જાય, એ કશી પ્રતિક્રિયાનો ઉપદ્રવ ઊભો ન કરે એવી રીતે આપણું મોટા ભાગનું કથાસાહિત્ય રચાતું જાય છે.
[‘પશ્યન્તી’ પુસ્તક]