સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/સોક્રેટિસ/તો મારો જવાબ છે—: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{Poem2Open}} {{space}} જોતમેમનેએમકહેશોકે, તમનેએકશરતેછોડીશકીએઅનેતેએકેતમારેક...")
 
No edit summary
 
Line 1: Line 1:
{{Poem2Open}}
{{Poem2Open}}
{{space}}
 
જોતમેમનેએમકહેશોકે, તમનેએકશરતેછોડીશકીએઅનેતેએકેતમારેક્યારેય, કશામાટે, કોઈપણપ્રકારનીચર્ચાવિચારણાનકરવી, ઊડાઊતરીકશાનોતાગમેળવવાનોપ્રયત્નનકરવો—આવીશરતપરતમેમનેમાફકરવાનાહો, તોમારોજવાબછે: “જ્યાંસુધીમારામાંપ્રાણછે, બળછે, ત્યાંસુધીહુંતત્ત્વજ્ઞાનશીખવવાનુંચૂકીશનહીં; જેનેમળીશતેનેબોધઆપીશ.”
 
જો તમે મને એમ કહેશો કે, તમને એક શરતે છોડી શકીએ અને તે એ કે તમારે ક્યારેય, કશા માટે, કોઈ પણ પ્રકારની ચર્ચાવિચારણા ન કરવી, ઊડા ઊતરી કશાનો તાગ મેળવવાનો પ્રયત્ન ન કરવો—આવી શરત પર તમે મને માફ કરવાના હો, તો મારો જવાબ છે: “જ્યાં સુધી મારામાં પ્રાણ છે, બળ છે, ત્યાં સુધી હું તત્ત્વજ્ઞાન શીખવવાનું ચૂકીશ નહીં; જેને મળીશ તેને બોધ આપીશ.”
{{Poem2Close}}
{{Poem2Close}}

Latest revision as of 07:42, 30 September 2022