સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/હરીન્દ્ર દવે/—ને તમે યાદ આવ્યાં: Difference between revisions

no edit summary
(Created page with "<poem> પાનલીલુંજોયુંનેતમેયાદઆવ્યાં, જાણેમોસમનોપહેલોવરસાદઝીલ્યોરા...")
 
No edit summary
 
Line 1: Line 1:
<poem>
<poem>
પાનલીલુંજોયુંનેતમેયાદઆવ્યાં,
 
જાણેમોસમનોપહેલોવરસાદઝીલ્યોરામ,
 
એકતરણુંકોળ્યુંનેતમેયાદઆવ્યાં.
પાન લીલું જોયું ને તમે યાદ આવ્યાં,
ક્યાંકપંખીટહુક્યુંનેતમેયાદઆવ્યાં,
જાણે મોસમનો પહેલો વરસાદ ઝીલ્યો રામ,
જાણેશ્રાવણનાઆભમાંઉઘાડથયોરામ,
એક તરણું કોળ્યું ને તમે યાદ આવ્યાં.
એકતારોટમક્યોનેતમેયાદઆવ્યાં.
ક્યાંક પંખી ટહુક્યું ને તમે યાદ આવ્યાં,
જરાગાગરઝલકીનેતમેયાદઆવ્યાં,
જાણે શ્રાવણના આભમાં ઉઘાડ થયો રામ,
જાણેકાંઠાતોડેછેકોઈમહેરામણરામ,
એક તારો ટમક્યો ને તમે યાદ આવ્યાં.
સ્હેજચાંદનીછલકીનેતમેયાદઆવ્યાં.
જરા ગાગર ઝલકી ને તમે યાદ આવ્યાં,
કોઈઠાલુંમલક્યુંનેતમેયાદઆવ્યાં,
જાણે કાંઠા તોડે છે કોઈ મહેરામણ રામ,
જાણેકાનુડાનામુખમાંબ્રમાન્ડદીઠુંરામ,
સ્હેજ ચાંદની છલકી ને તમે યાદ આવ્યાં.
કોઈઆંખેવળગ્યુંનેતમેયાદઆવ્યાં.
કોઈ ઠાલું મલક્યું ને તમે યાદ આવ્યાં,
કોઈઆંગણઅટક્યુંનેતમેયાદઆવ્યાં,
જાણે કાનુડાના મુખમાં બ્રમાન્ડ દીઠું રામ,
જાણેપગરવનીદુનિયામાંશોરથયોરામ,
કોઈ આંખે વળગ્યું ને તમે યાદ આવ્યાં.
એકપગલુંઊપડ્યુંનેતમેયાદઆવ્યાં.
કોઈ આંગણ અટક્યું ને તમે યાદ આવ્યાં,
{{Right|[‘હયાતી’ પુસ્તક]
જાણે પગરવની દુનિયામાં શોર થયો રામ,
}}
એક પગલું ઊપડ્યું ને તમે યાદ આવ્યાં.
{{Right|[‘હયાતી’ પુસ્તક]}}
</poem>
</poem>
26,604

edits